બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / MAHAKEDAR YOG AFTER 20 YEARS, KARKA MAKAR MESH RASHI HOLDERS WILL BE BENIFIED

જ્યોતિષ શાસ્ત્ર / આવકમાં વૃદ્ધિ, પ્રોપર્ટી ખરીદવામાં લાભ, 20 વર્ષ બાદ 'મહાકેદાર યોગ' સર્જાતા આ 3 રાશિના જાતકોને જલસા

Vaidehi

Last Updated: 07:10 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર આશરે 20 વર્ષ બાદ આ દુર્લભ યોગ બન્યો છે. મહાકેદાર યોગને લીધે આ ત્રણ રાશિવાળા લોકોને મોટો ધનલાભ થઈ શકે છે.

  • 20 વર્ષ બાદ બન્યો દુર્લભ યોગ
  • મહાકેદાર યોગ હોય છે અતિલાભકારી
  • 3 રાશિનાં જાતકોનો થઈ શકે છે ધનલાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ કેટલાક શુભ તો કેટલાક અશુભ યોગ નિર્મિત કરે છે. આ યોગની અસર માનવજીવન પર પડે છે. હાલમાં ગ્રહોની સ્થિતિ એક શુભ મહાકેદાર યોગનું નિર્માણ કરી રહી છે. જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર આ મહાકેદાર યોગ કુલ 20 વર્ષ બાદ બની રહ્યો છે.જ્યોતિષશાસ્ત્રનાં જાણકારો કહે છે કે જ્યારે 7 ગ્રહ 4 રાશિઓમાં સ્થિત થઈ જાય છે તો મહાકેદાર યોગ બને છે. આ શુભ યોગ 3 રાશિઓને લાભકારી છે. 

મેષ
મેષ રાશિનાં જાતકોને એકાએક ધનલાભ થઈ શકે છે. પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ દૂર થવાની સંભાવના છે.શુક્ર અને મંગળનો કેન્દ્ર, ત્રિકોણ યોગ પણ બની રહ્યો છે. આ યોગનાં પ્રભાવથી આ રાશિનાં જાતકો વાહન કે સંપત્તિ ખરીદવામાં સફળ થઈ શકે છે.

કર્ક
કર્ક રાશિનાં જાતકોને સંપત્તિનાં ખરીદ-વેંચાણથી લાભ થઈ શકે છે. માન-સમ્માન વધી શકે છે અને ગુડ ન્યૂઝ પણ મળી શકે છે.

મકર
મકર રાશિનાં જાતકોની સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. મોંઘી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે પરંતુ આવકનાં સાધનથી ધન આવતું રહેશે. મકર રાશિનાં જાતકો માટે પ્રમોશન અને વેતનમાં વૃદ્ધિનો યોગ છે. તમારું કોઈ અટકેલું કામ પણ પૂરું થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ