બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / little girl did a heart touching dance on the song chaka chak

ક્યુટ વીડિયો / સારા અલી ખાનના 'ચકા ચક' સોંગ પર નાની બાળકી એવી નાચી કે લોકો જોતા જ રહી ગયા, VIDEOને મળ્યા લાખો વ્યૂઝ

Premal

Last Updated: 07:49 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. સોશિયલ મીડિયામાં તમે ફિલ્મી ડાયલોગથી લઇને ગીત પર આવા અલગ ડાન્સ વીડિયો જોવા મળશે. જેને જોઈને તમારો દિવસ સુધરી જશે.

  • ઈન્ટરનેટ પર નાની બાળકીનો ડાન્સનો વીડિયો વાયરલ
  • બાળકીએ 'ચકા ચક' ગીત પર ગજબનો ડાન્સ કર્યો
  • યુઝર્સે બાળકીના એક્સપ્રેશન્સને ખૂબ પસંદ કર્યા

નાની બાળકીનો ડાન્સ થયો વાયરલ 

ઈન્ટરનેટ પર સૌથી વધુ નાના બાળકના ડાન્સ વીડિયો પસંદ કરવામાં આવે છે. તો યુવાન અને વૃદ્ધ શખ્સોના ડાન્સ પણ લોકો સારી રીતે જોવે છે. અત્યારે એક નાની બાળકીનો ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ડાન્સ વીડિયો હૃદયને સ્પર્શી જાય તેવો છે. જેને જોઇને તમારો દિવસ બની જશે. વીડિયોમાં એક નાની બાળકી ગયા વર્ષે રિલી થયેલી ધનુષ અને સારા અલી ખાનની ફિલ્મ અતરંગી રેના ગીત પર એટલો સરસ ડાન્સ કરી રહી કે જેને જોઈને તમારું દીલ હારી જશે. બાળકી 'ચકા ચક' ગીત પર ગજબનો ડાન્સ કરી રહી છે.

'ચકા ચક' ગીત પર બાળકીએ ડાન્સ કરી સૌનુ દિલ જીત્યુ 

બાળકીના આ ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. વીડિયોમાં ડાન્સ કરનારી બાળકીનુ નામ અવ્યાના કેનિશા છે. જેના નામે ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે, વીડિયોના અંતમાં ચક બાળકીની અભિવ્યક્તિને જોતા ના ચૂકશો. તમે જોઈ શકો છો કે બાળકી ટીવીની સામે ઉભી રહીને ડાન્સ કરી રહી છે.  સોશિયલ મીડિયામાં યુઝર્સ બાળકીના એક્સપ્રેશન્સને ખૂબ પસંદ કરી રહ્યાં છે. વીડિયોને અત્યાર સુધી 2 લાખ 77 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ