બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / આરોગ્ય / Lal Chawal Khane Ke Fayde

કરી લેવાય ઉપાય / ઝડપથી ઘટી જશે વજન, કેન્સર સામે પણ જીવતદાન, ખાવામાં સામેલ કરી દો આ ચીજ

Hiralal

Last Updated: 03:31 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સફેદ ચોખાને બદલે લાલ ચોખા ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેનાથી હેલ્થના પાંચ મોટા લાભ મળે છે.

  • લાલ ચોખા ખાવા શરીર માટે ખૂબ સારા
  • મળે છે 5 મોટા ફાયદા
  • હાડકાં  મજબૂત બનાવે છે
  • કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે 

સફેદ ચોખા એ માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે આહારનો સૌથી મોટો ભાગ છે. ઘણા લોકો ભાત ખાધા વગર રહી શકતા નથી પરંતુ સફેદ ચોખા ખાવા હેલ્થ માટે સારા નથી, ડોક્ટરો તેને સીમિત પ્રમાણમાં ખાવાની સલાહ આપે છે તે ડાયાબિટીસનું ખૂબ જોખમ વધારે છે આવી સ્થિતિમાં લાલ ચોખા એક સારો વિકલ્પ છે જેને ભોજનમાં સામેલ કરવાથી હેલ્થને પાંચ સારા લાભ  મળે છે. 

લાલ ચોખા ખાવાના 5 ફાયદા
(1) ઝડપથી વજન ઘટાડો 
જે લોકો ઝડપથી વજન ઓછું કરવા માગે છે, તેમના માટે જરૂરી છે કે તેઓ સફેદ ચોખાને બદલે લાલ ચોખા ખાવાનું શરૂ કરે, કારણ કે તે ચરબીરહિત હોય છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

(2) કેન્સર સામે રક્ષણ 
રેડ રાઈસમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સને ઘટાડવામાં મદદ કરે છે, તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગોનો ખતરો ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે.

(3) ડાયાબિટીસ રહેશે કન્ટ્રોલમાં 
ડાયાબિટીઝના દર્દીઓ માટે સફેદ ચોખા કોઈ ઝેરથી ઓછા નથી અને આરોગ્ય નિષ્ણાતો તેને ટાળવાની ભલામણ કરે છે. તેની જગ્યાએ જો તમે લાલ ચોખા ખાશો તો બ્લડ શુગર લેવલ નહીં વધે.

(4) હાડકાં બનશે મજબૂત 
લાલ ચોખાને મેગ્નેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, જે લોકો નિયમિત રીતે આ ચોખા ખાય છે, તેમના હાડકાં પહેલા કરતા વધુ મજબૂત બને છે અને શરીરમાંથી થતો દુખાવો પણ દૂર થાય છે.

(5) ઘટશે કોલેસ્ટ્રોલ
જો તમે સતત 5 મહિના સુધી લાલ ચોખા ખાશો તો નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘણી હદ સુધી ઓછું થઈ જશે અને પછી હૃદયરોગનું જોખમ પણ નહીં રહે. આથી જ તેને દૈનિક આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ