બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / lagan chak de india actor javed khan amrohi died at the age of 70

નિધન / બોલિવુડમાં છવાઈ શોકની લહેર, લગાન ફિલ્મથી જાણીતા બનેલા એક્ટર જાવેદ ખાન જન્નતશીન થયા

Vaidehi

Last Updated: 06:44 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા સાથેની વાતચીત દરમિયાન લગાન ફિલ્મનાં કો-સ્ટાર અખિલેન્દ્ર મિશ્રાએ ખબરને કન્ફર્મ કરતાં કહ્યું કે હું અને જાવેદજી ઈપ્ટાનાં એક વોટ્સએપ ગ્રુપમાં સાથે જ જોડાયેલા છીએ. તે જ ગ્રુપમાં તેમનાં મૃત્યુની જાણકારી મળી આવી છે.

  • બોલિવૂડના જાણીતા ચહેરાએ દુનિયાથી લીધી વિદાય
  • લગાન ફિલ્મનાં એક્ટર જાવેદ અમરોહીજીનું નિધન
  • 70 વર્ષની ઉંમરે થયા જન્નતશીન

બોલિવૂડ ફિલ્મજગતમાં છેલ્લાં થોડા વર્ષોમાં અંધકાર છવાતો દેખાઈ રહ્યો છે. આજે બોલિવૂડે વધુ એક ઉચ્ચકોટિનાં સ્ટાર એક્ટરને ગુમાવ્યો છે. 'લગાન' ફિલ્મમાં જેમણે કામ કર્યું તેવા 70 વર્ષીય જાવેદ ખાન અમરોહીજીએ 14 ફેબ્રુઆરીનાં રોજ સવારે છેલ્લા શ્વાસ લીધાં હતાં. જાવેદજીને છેલ્લી વખત વર્ષ 2020માં જોવામાં આવ્યાં હતાં.  લગાન સિવાય તેમણે 'વન્સ અપોન એ ટાઈમ' 'અંદાઝ અપનાં અપનાં' 'ચક દે ઈન્ડિયા' જેવી અનેક ફિલ્મોમાં કામ કરેલ છે. 

અખિલેન્દ્ર મિશ્રાએ કર્યું કન્ફોર્મ
મીડિયા સાથેની વાતચીત દરમિયાન લગાન ફિલ્મનાં કો-સ્ટાર અખિલેન્દ્ર મિશ્રાએ આ સમાચારની યથાર્થતા જણાવતાં કહ્યું કે, 'હું અને જાવેદજી ઈપ્ટાનાં એક જ વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાયેલા છીએ. તે જ ગ્રુપમાં તેમની ડેથની જાણકારી મળી આવી છે. મુંબઈનાં કાંદીવલીમાં તે પોતાના પરિવારની સાથે રહેતાં હતાં. કેટલાક સમયથી બીમાર હતાં. મારું અને જાવેદજીનો એક લાંબા સમયનો એસોસિએશન રહ્યું છે.'

કરિયરની શરૂઆત સાથે જ કરી હતી...
અમે પોતાના કરિયરની શરૂઆત પણ લગભગ એકસાથે જ કરી હતી. તેમની સાથે ઘણી ફિલ્મો કરેલ છે અને ઈપ્ટા દ્વારા પણ અમે અનેક શૉ કર્યાં છે. મારી છેલ્લી મુલાકાત તેમના સાથે ઈપ્ટાનાં ફેસ્ટિવલમાં થઈ હતી. અમે બકરી, રાક્ષસ, સફેદ કુંડળી જેવા નાટકોમાં પણ સાથે કામ કર્યું છે. તે નિર્દોષ પ્રકારનાં વ્યક્તિ હતાં. અમે તો તેમને નૉલેજનો ભંડાર માનતા હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ