બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / labuschagne puts dropped chewing gum back in mouth gross act caught on camera

Ashes 2023 / VIDEO: જમીન પર પડેલી વસ્તુ મોઢામાં નાખી દીધી, લાબુશેને મેદાનમાં નાના છોકરા જેવો કર્યો વ્યવહાર, જુઓ વીડિયો

Bijal Vyas

Last Updated: 01:02 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાબુશેન લોર્ડ્સમાં રમાયેલી આ શાનદાર ઇનિંગ્સ કરતાં માટે વધુ ચર્ચામાં હતો. હકીકતમાં મેચ દરમિયાન પિચ પર પડેલી ચ્યુઇંગમને ફરીથી ઉપાડીને ખાતો જોવા મળ્યો

  • માર્નસ લાબુશેન મેદાનમાં બન્યો નાનો છોકરો
  • જમીનથી ઉઠાવીને ચ્યુઇંગમને મોંમાં દબાવી 

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 'ધ એશિઝ' 2023ની બીજી મેચ 28 જૂનથી લોર્ડ્સમાં રમાઈ રહી છે. આ ઐતિહાસિક મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ દાવમાં 416 રન જ બનાવવામાં સફળ થઇ છે. ટીમ માટે મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરતી વખતે અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. તેમના સિવાય ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે અર્ધસદી ફટકારી હતી.

આ ત્રણ બેટ્સમેન સિવાય એવરગ્રીન બેટ્સમેન માર્નસ લાબુશેનનું બેટ પણ જોરદાર રમ્યો હતો. પોતાની ટીમ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા તેણે 93 બોલમાં 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જોકે તે માત્ર ત્રણ રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો.

લાબુશેન લોર્ડ્સમાં રમાયેલી આ શાનદાર ઇનિંગ્સ કરતાં માટે વધુ ચર્ચામાં હતો. હકીકતમાં મેચ દરમિયાન, પિચ પર પડેલી ચ્યુઇંગમને ફરીથી ઉપાડીને નાના બાળકની જેમ ખાતો જોવા મળ્યો હતો. આ સમયના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મેદાનમાં ઉતરતા જ જૂતાંની સાથે આ ટોટકા કરે છે સ્ટીવ સ્મિથ, પહેલીવાર IPLમાં જ  કર્યો હતો પ્રયોગ | IPL 2023 WTC Final IND VS AUS steve smith superstitions  to hides his shoe laces

આ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં બનાવેલા 416 રનના જવાબમાં ઈંગ્લેન્ડે પણ ધમાકેદાર શરૂઆત કરી છે. બીજા દિવસના અંતે ઇંગ્લિશ ટીમે ચાર વિકેટના નુકસાન પર 278 રન બનાવી લીધા છે. કેપ્ટન બેન સ્ટોક્સ મેદાનમાં હેરી બ્રુક (45) સાથે 57 બોલમાં 17 રન બનાવીને અણનમ છે. પહેલી ઇંનિગ્સના આધારે ઇંગ્લિશ ટીમ હજુ પણ 138 રન પાછળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ