બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Kunal Kamra made fun of Salman Khan, said- I will not apologize

Video / 'જબ સલમાન સે કૉમેડિયન ડરતે થે ઔર અબ...', KRKએ વીડિયો શેર કરતા કુણાલ કામરાએ કહ્યું, 'માફી નહીં માંગુ'

Megha

Last Updated: 08:50 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડિયન કુણાલ કામરા એ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મજાક ઉડાવી હતી અને આ પછી કોમેડિયને અભિનેતાની માફી માંગવાની પણ ના પાડી દીધી છે.

લોકપ્રિય કોમેડિયન કુણાલ કામરા અવારનવાર સમાચારોમાં રહે છે. સ્ટેન્ડઅપ કોમેડી ઉપરાંત તેઓ તેના નિવેદનોને કારણે પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. સાથે જ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને બોલિવૂડથી લઈને રાજકારણ સુધીના વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જોવા મળે છે.  

હાલમાં જ કુણાલ કામરાએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મજાક ઉડાવી હતી અને આ પછી કોમેડિયને અભિનેતાની માફી માંગવાની પણ ના પાડી દીધી. એવામાં હવે કુણાલનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કુણાલ કામરાના વીડિયોમાં તે બિગ બોસ ઓટીટીમાં ઓફર મળવાની વાત કરતો જોવા મળે છે. તે કહે છે, “મને અંબાણીના ઓટીટી પર જવાની અને સલમાન ખાન પાસેથી નૈતિક પાઠ લેવાની ઓફર મળી છે. દર શનિવારે સલમાન ખાન આવશે અને તમને જણાવશે કે કેવી રીતે એક સારા વ્યક્તિ બનવું. આ પછી તેણે સલમાનની મિમક્રી કરી અને  અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.

જો કે કુણાલ કામરા અહીં જ ન અટક્યો, તેણે આગળ કહ્યું, "બધા કહે છે કે આપણે સલમાન ખાનની મજાક ન કરવી જોઈએ. તે મહિલાઓને થપ્પડ મારતો રહે છે, પણ આપણે તેની મજાક ન ઉડાવી શકીએ?"

આ વીડિયોને પોતાના ટ્વિટર પર શેર કરતા કમાલ રાશિદ ખાન એટલે કે KRKએ લખ્યું, “અહેવાલ મુજબ, સલમાન ખાન કુણાલ કામરા સામે માનહાનિનો કેસ દાખલ કરી રહ્યો છે. તેનું કારણ આ વીડિયો છે, જેમાં તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.' 

વધુ વાંચો: આવી ગઇ 'પુષ્પા 2'ના ટીઝરની રિલીઝ તારીખ! અલ્લુ અર્જુનના ચાહકો માટે ખુશખબર, જાણો મેકર્સનું પ્લાનિંગ

એવામાં હવે KRKના ટ્વીટનો જવાબ આપતાં કુણાલ કામરાએ લખ્યું, "હું ઉડતું પક્ષી કે ફૂટપાથ નથી અને હું મારા જોક્સ માટે માફી નથી માંગતો...."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ