બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Pushpa-2 teaser release date on allu arjun birthday

મનોરંજન / આવી ગઇ 'પુષ્પા 2'ના ટીઝરની રિલીઝ તારીખ! અલ્લુ અર્જુનના ચાહકો માટે ખુશખબર, જાણો મેકર્સનું પ્લાનિંગ

Arohi

Last Updated: 12:45 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pushpa-2 Teaser Release Date: અલ્લૂ અર્જૂન, રશ્મિકા મંદાના, ફહાદ ફાઝિલની ફિલ્મ પુષ્પા-2ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે આ ફિલ્મ વધારે મોટા લેવલ પર બનવા જઈ રહી છે.

વર્ષ 2021માં એક ફિલ્મ આવી હતી જેનું નામ 'પુષ્પા' હતું. હવે આ સાઉથ મૂવીને હિંદી સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી. સ્ટોરીની સાથે સાથે અલ્લૂ અર્જૂન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાધિલની દમદાર એક્ટિંગ અને સામંથા રૂથ પ્રભૂના ઉ અંટાવા ગીતે બોક્સ ઓકિશ પર ધમાલ મચાવી દીધી છે. હવે આ ફિલ્મના બીજા પાર્ટ એટલે કે પુષ્પા-2ની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ગુડ ન્યૂઝ એ છે કે મેકર્સ ફેંસને સરપ્રાઈઝ આપવા માટે કંઈક પ્લાન કરી રહ્યા છે. આવો જાણીએ તે શું છે. 

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક છે. ફેંસ તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે મેકર્સ જલ્દી જ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. 

8 એપ્રિલે રિલીઝ થશે ટીઝર 
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પુષ્પા-2નું ટીઝર 8 એપ્રિલે આવશે. મહત્વનું છે કે આ દિવસે અલ્લૂ અર્જૂનનો બર્થ ડે છે એવામાં ફેંસને મોટી ભેટ મળશે. જોકે તેને લઈને હજુ સુધી ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી. 

ગયા વર્ષે પુષ્પા-2થી અલ્લૂ અર્જુનનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં એક્ટર સાડી પહેરીને જોવા મળી રહ્યો છે અને તેમનો ચહેરો બ્લૂ અને લાલ રંગના રંગથી રંગાયેલો છે. તેમણે ભારે ટ્રેડિશનલ સોનાની જ્વેલરી પહેરી છે. હેવી મેકઅપ કર્યો છે. બંગડીઓ પહેરી છે. કાનમાં ઝુમકા અને નાકમાં નથ પણ પહેરી છે. 

વધુ વાંચો: Godzilla x Kong ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, પ્રીવ્યૂ સ્ક્રીનિંગમાં જ રેકોર્ડબ્રેક કમાણીએ ભૂક્કા બોલાવી દીધા

15 ઓગસ્ટે રિલીઝ થશે પુષ્પા-2
સુકુમારના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુનો કેમિયો થઈ શકે છે. તેના ઉપરાંત બોલિવુડ એક્ટર સંજય દત્તનું પણ સ્પેશિયલ અપીયરંસ રહેશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024એ થિએટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ