બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ધર્મ / Krishna Janmashtami 2023 pooja mistake subh muhurat

Janmashtami 2023 / કૃષ્ણ જન્માષ્ટમીની પૂજામાં ભૂલથી પણ ન કરતા આ ભૂલો, બાળગોપાલ થઈ જશે નારાજ

Arohi

Last Updated: 04:15 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Krishna Janmashtami 2023: ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધા દુઃખ-દર્દ દૂર થઈ જાય છે અને જીવન સુખમય પસાર થાય છે. પરંતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભુલ કરવાથી પૂજાનું ફળ મળવાની જગ્યા પર પાપ લાગી શકે છે.

  • ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં ન કરતા આ ભૂલો 
  • નહીં તો નારાજ થઈ શકે છે બાળગોપાલ 
  • પૂજાનું ફળ નહીં મળે લાગશે પાપ 

ભગવાન શ્રી કૃષ્ણ વિશે માન્યતા છે કે તે જેટલી સરળતાથી ભક્તોની શ્રદ્ધાને જોઈને ખુશ થઈ જાય છે તેટલી જ જલ્દી નારાજ પણ થઈ જાય છે. શ્રી કૃષ્ણ એક એવા દેવ છે જેમની પૂજા સંપૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવે છે. જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે તેમનો જન્મ થયો હતો. 

માન્યતા છે કે આ દિવસે જે પણ ભક્ત સાચ્ચા મનથી ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરે છે ભગવાન શ્રી કૃષ્ણ તેમની દરેક મનોકામના પૂરી કરે છે. આ વર્ષની જન્માષ્ટમી ખૂબ જ ખાસ છે. કારણ કે આ વર્ષે ઘણા શુભ સંયોગ એક સાથે આવી રહ્યા છે. જો તમે પણ બાળગોપાલને પ્રસન્ન કરવા માંગો છો તો આ ભુલો ક્યારેય ન કરતા. 

કૃષ્ણની પૂજામાં ન કરો આ ભુલો 
કૃષ્ણની પૂજા સંપૂર્ણ વિધિ વિધાન અને ખાસ નિયમોથી સાથે કરવામાં આવે છે. આ નિયમોનું પાલન કરીને જો વ્રત-પૂજા કરવામાં આવે તો ઈચ્છા અનુસાર ફળ મળે છે. પૂજામાં ભૂલથી પણ ન કરો આ ભુલો. 

  1. કાન્હાની પૂજામાં કાળા કપડા ન પહેરો, આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 
  2. આ દિવસે વ્રત કરતા લોકો ભૂલથી પણ તામસક વસ્તુઓ જેમ કે લસણ, ડુંગળી, માંસાહાર અને દારૂનું સેવન ન કરો.
  3. તમે વ્રત કરો છો તો બ્રહ્મચાર્યનું પાલન કરો. જો તમે વ્રત નથી કરતા તે બસ પુજા કરો. ત્યારે પણ શરીર અને તન-મનમાં શુદ્ધતા રાખો. 
  4. પૂજામાં કોઈ પણ વાસી કે કરમાયેલા ફૂલ ન ચડાવો, તેનાથી જીવનમાં અશુભતા આવે છે. શ્રી કૃષ્ણને અગસ્ત્યનું ફૂલ ન ચડાવવું જોઈએ. 
  5. જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ગાયને પરેશાન ન કરો. આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થઈ જાય છે. 
  6. આપણે બધા જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર છે માટે તેમની પૂજામાં કોઈ પણ પ્રસાદ કે ભોગ તુલસીના પાન વગર અધુરો છે. 
  7. જન્માષ્ટમીના દિવસે તુલસી ન તોડો, પૂજાના એક દિવસ પહેલા જ તુલસી તોડીને મુકી દો. 
  8. વ્રતના દિવસે શ્રી કૃષ્ણના જન્મ પહેલા એટલે કે 12 વાગ્યા પહેલા વ્રત ન રાખો, તેનાથી તમારી પૂજા અને વ્રતનું ફળ નહીં મળે. 
  9. આ દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરો. જો ભૂલ થઈ જાય તો તે વ્યક્તિની માફી માંગી લો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ