બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Kolkata Metro made history by running down the river

મા ગંગાનો ખોળો ખૂંદતી ચાલી મેટ્રો / VIDEO : કોલકાતા મેટ્રોએ રચ્યો ઈતિહાસ, નદીની નીચે દોડી પહેલી મેટ્રો, ચકિત થઈ જવાય તેવો વીડિયો

Kishor

Last Updated: 10:09 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મા ગંગાનો ખોળો ખૂંદતી હોય તેવા નયનરમ્ય નજારા સાથે કોલકાતા મેટ્રોએ ગંગા નદીની નીચે દોડી ઇતિહાસ રચ્યો હતો.

  • કોલકાતા મેટ્રોએ ઇતિહાસ રચ્યો
  • ગંગા નંદી નીચેથી હાવડા મેદાન સુધી પ્રથમ મેટ્રો દોડી
  • ભારતનો પ્રથમ અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટ

કોલકાતા મેટ્રોએ ગંગા નદીની નીચે સડસડાટ દોડીને ઇતિહાસ રચી દીધો છે. લાં...બી... રાહ જોયા બાદ આજે આ ગૌરવવંતો અવસર પ્રાપ્ત થયો હતો. આજે ગંગા નંદી નીચેથી હાવડા મેદાન સુધી પ્રથમ મેટ્રો દોડી હતી. જેને લઈને મેટ્રો જાણે મા ગંગાનો ખોળો ખૂંદતી હોય તેવા અદ્દભુત અને નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા. જે ભારતનો પ્રથમ અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટ છે. કોલકાતા મેટ્રો રેલ્વેના જનરલ મેનેજર પી. ઉદયકુમાર રેડ્ડી સહિતના આગેવાનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. વધુમાં ટ્રેન આવ્યા બાદ રેડ્ડીએ હાવડા સ્ટેશન પર પૂજાઅર્ચના કરી હતી.

નદીની નીચે દોડતી મેટ્રોએ ઇતિહાસ રચ્યો

કોલકાતાના BBDબાગ મહાકરણથી હાવડા મેદાન સુધી મેટ્રો રેલવેની રેક નંબર MR-612 એ પ્રથમ યાત્રા કરી હતી. આ ટ્રેને સવારે 11.55 વાગ્યે ગંગા નદી પાર કરી હતી. આ અવસરે જનરલ મેનેજર પી. ઉદયકુમાર રેડ્ડી સાથે મેટ્રોના એડિશનલ જનરલ મેનેજર એચએન જયસ્વાલ, કોલકાતા મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડના એમડી અને મેટ્રોના અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. 

સાત મહિના સુધી ચાલશે ટ્રાયલ રન 
આ ઐતિહાસિક ઘટના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધીની ટ્રાયલ રન આગામી સાત મહિના સુધી ચાલુ રહેશે. જેમાં સફળતા સાપડ્યા બાદ રેલવે વિભાગ દ્વારા અહીં નિયમિત સેવાઓ શરૂ કરવામાં આવશે. KMRCLના તમામ કર્મચારીઓ, એન્જિનિયરો જેમના પ્રયત્નો અને દેખરેખ હેઠળ આ એન્જિનિયરિંગ અજાયબી પ્રાપ્ત થઈ છે. તેની ખુશી વ્યક્ત કરી આ સફળતાને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ