બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / know what to eat to get vitamin b6 in body

હેલ્થ / વિટામિન B6ની ઉણપથી થઈ શકે છે કેન્સર જેવી જીવલેણ બીમારી, બચવા માટે આજથી જ શરુ કરો આ ફૂડ્સનું સેવન

Khevna

Last Updated: 05:41 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિટામીન B6ની ઉણપને કારણે કેન્સર જેવી બીમારીઓ થાય છે. જાણો કઈ કઈ વસ્તુઓના સેવનથી શરીરમાં વિટામીન B6ની માત્રા જળવાઈ રહે છે.

  • વિટામીન B6ની ઉણપથી કેન્સર જેવી બીમારી થાય છે 
  • ગાજર ખાવાથી વિટામીન  B6 મળે છે
  • દૂધ દરરોજ પીવું જોઈએ

 

વિટામિન B6, જેને પાયરિડોક્સિન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે જે કુદરતી રીતે ઘણા ખોરાકમાં જોવા મળે છે. આ વિટામીનની મદદથી અનેક રોગોને થતા અટકાવી શકાય છે અને તે શરીરમાં લોહીની પૂરતી માત્રા જાળવવામાં મદદ કરે છે. વિટામિન B થી ભરપૂર ખોરાક ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટી જાય છે. આવો જાણીએ આ માટે કઈ કઈ વસ્તુઓ ખાઈ શકાય છે.

દૂધ 


ગાય અને બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક રહે છે અને તેના કારણે વિટામીન B6ની ખોટને પૂરી કરી શકાય છે. દરેક ઉંમરના લોકોએ દૂધ પીવું જોઈએ. 

Salmon
સી ફૂડમાં Salmon માછલીને હેલ્ધી ડાયેટની કેટેગરીમાં રાખવામાં આવે છે,આ ફેટી ફીશ્માં વિટામીન બી૬ ભરપૂર માત્રામાં મળે છે. આ ઉપરાંત Salmon લો ફેટ ડાયેટ છે અને તે ખાવાથી પ્રોટીન પણ ભરપૂર માત્રામાં મળે છે. 

ગાજર 


ગાજર એક એવું ફૂડ છે, જેમાં ન્યુટ્રીએન્ટની કોઈ ખોટ નથી. એક મીડીયમ સાઈઝ ગાજરમાં એક ગ્લાસ દૂધ જેટલું વિટામીન B6 મળે છે. તમે આ શાકભાજીને ડાયરેક્ટ ચાવીને પણ ખાઈ શકો છો. 

પાલક 


લીલા પત્તાના શાકભાજીમાં પાલકને હંમેશા પોષક તત્વોથી ભરપૂર ફૂડ માનવામાં આવે છે, આમાં વિટામીન B6ની સાથે સાથે વિટામીન એ, વિટામીન સી અને આયરન પણ ભરપૂર માત્રામાં મળે છે. પાલકને સલાડ કે જ્યૂસ તરીકે લઇ શકાય છે, જેથી શરીરને ખૂબ જ લાભ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ