બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / jyotish shastra dream interpretation what does it mean

જ્યોતિષ શાસ્ત્ર / સપનામાં પોતાની જાતને પૂજા-પાઠ કરતા જોવાનો અર્થ શુભ કે અશુભ સંકેત? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

Arohi

Last Updated: 08:40 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dream Interpretation: દરેક મનુષ્યને સપના આવે છે પરંતુ સવાર ઘણી વખત સપનું તે ભુલી જાય છે. ઘણા સપનાઓ યાદ પણ રહી જાય છે. જો સપનામા પોતાને પૂજા કરતા જોવામાં આવે તો તેનો શું અર્થ છે આવો જાણીએ...

  • આવનાર ભવિષ્ય તરફ ઈશારો કરે છે સપના 
  • આ સંકેત શુભ-અશુભ બન્ને હોઈ શકે 
  • પોતાને પૂજા કરતા જુઓ તે સપનાનો અર્થ શું? 

સુતી વખતે સપનું જોવું એક સામાન્ય પ્રક્રિયા છે. સપનામાં મોટાભાગે એવી જ વસ્તુઓ જોવા મળે છે જે દિવસભરમાં તમારી સારે ઘટી હોય પરંતુ ઘણી વખત અમુક એવા સપના દેખાય છે જેમનો સંબંધ આપણી દિનચર્ચા સાથે નથી હોતો. આ સપના તમને આવનાર ભવિષ્યમાં થતી પ્રિય-અપ્રિય ઘટનાના સંકેત આપે છે. આ સપનાથી સારા અને ખરાબ સંકેત મળે છે. જો તમે સપનામાં પોતાને પૂજા કરતા જુઓ તો આ પણ તમારા માટે મોટો સંકેત માનવામાં આવે છે.  

સપનામાં પોતાને પૂજા કરતા જોવા 
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમે પોતાને સપનામાં પૂજા કરતા જુઓ તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. આ સપનું તમારી અતૂટ ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમે સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિમાં લીન થઈ ચુક્યા છો. 

આ સપનાને ઘરની સમૃદ્ધિનો પણ સંકેત મનવામાં આવે છે. માન્યતા છે કે આવા સપના જોવા પર તમને ઘરમાં કંઈક સારા પરિવર્તન જોવા મળી શકે છે. જેની તમારા જીવન પર સકારાત્મક અસર જોવા મળશે. આ પ્રકારના સપના જોયા બાદ દેવ દર્શન જરૂર કરવા જોઈએ. 

મંદિરમાં પૂજા કરતા જોવા 
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાને પુજા કરતા જુએ છે તો આ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા પુરી થવાની છે. આ સપનાનો અર્થ છે કે તમે જલ્દી કોઈ મંદિરના દર્શન કરવા જઈ શકો છો. આ પ્રકારના સપનાનો અર્થ એવો પણ છે કે તમે લાંબા સમયથી આ મંદિરના દર્શન કરવા માંગો છો પરંતુ જઈ નથી શકતા. 

પરિવારની સાથે પૂજા 
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમે પોતાને આખા પરિવારની સાથે ઈશ્વરની પૂજા કરતા સપનામાં જુઓ છો તો આ એક શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમે કોઈ મોટો નિર્ણય કરી શકો છો. જેમાં તમારા આખા પરિવારનો સહયોગ મળશે. તેના ઉપરાંત આ સપનું સફળતાનો પણ સંકેત આપે છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના સપના તમને તમારા દરેક કામમાં સકારાત્મક પરિણામ આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ