બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / jawan actor shah rukh khan trick to touch fans heart

મનોરંજન / બેકરાર કરકે હમે યૂના જાઈએ..જવાન ફિલ્મ માટે શાહરુખે અપનાવી ગજબની ટ્રિક, તમે નોટિસ કરી?

Arohi

Last Updated: 09:14 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Film Jawan Dialogues: શાહરૂખ ખાન જ્યારે પણ પડદા પર આવે છે કંઈક એવું કરે છે કે ફેંસની વચ્ચે છવાઈ જાય છે. જવાનમાં પણ શાહરૂખે કંઈક આવું જ કર્યું છે.

  • 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે શાહરૂખની ફિલ્મ 
  • જવાનમાં શાહરૂખનો આ ડાયલોગ છવાયો 
  • ફેંસમાં ફિલ્મ જવાનને લઈને ખૂબ ક્રેઝ 

ફેંસની સાથે ઘણા સ્ટાર્સ પણ માને છે કે આજના સમયમાં SRK ફક્ત એક્ટર નથી. પરંતુ તે લોકો માટે એક ઈમોશન બની ચુક્યા છે. કારણ કે દુનિયાભરમાં જે પ્રકારે ક્રેઝ શાહરૂખ ખાન માટે છે તેવો કદાચ કોઈ બીજા એક્ટર માટે જોવા નથી મળ્યો. 

આ ક્રેઝને કેવી રીતે યથાવત રાખવો, લોકોના દિલો પર કેવી રીતે છવાયેલું રહેવું, કેવી રીતે લોકોના દિલોના બાદશાહ બની રહેવું તે શાહરૂખ સારી રીતે જાણે છે. પછી તે રિયલ લાઈફ હોય કે રીલ લાઈફ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

7 સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મ જવાન 
સોશિયલ મીડિયાથી લઈને ફેંસના દિલો સુધી હાલ શાહરૂખ ફિલ્મ જવાનના કારણે છવાયેલા છે. 7 સપ્ટેમ્બરે તેમની આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર આવશે. જે હિસાબથી ફિલ્મને લઈને ક્રેઝ છે તેને જોઈને લાગે છે કે શાહરૂખ ધમાકો કરી શકે છે. જોકે ફિલ્મ આવતા પહેલા જ કિંગ ખાને અમુક એવી ટ્રિક અપનાવી, જેના કારણે તે દરેક લોકોના દિલમાં વસી ચુક્યા છે. 

પ્રીવ્યૂમાં અપનાવી આ ટ્રિક? 
10 જુલાઈએ જવાનનો પ્રીવ્યૂ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રીવ્યૂને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. પરંતુ તેમાં એવો સીન હતો જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત છવાઈ ગયો. જે સીનની અમે વાત કરી રહ્યા છીએ તે છે "બેકરાર કરકે હમે યુંના જાઈએ... આપકો હમારી કસમ લોટ આઈએ" ગીત પર શાહરૂખનો ડાંસ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

આ એક એવો સીન છે જે પ્રૂવ્યૂ રિલીઝના બાદથી લોકોના દિલોમાં છવાયેલો છે. સોશિયલ મીડિયા પર આ સીનને લઈને એવો ક્રેઝ છે કે તેને જવાનનો આઈકોનીક સીન પણ કહી શકાય અને આ સીનને ફિલ્મમાં શામેલ કરવો ક્યાંકને ક્યાંક શાહરૂખ ખાનની એક ટ્રિક છે. લોકોના દિલો પર છવાઈ જવાની. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ