બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / It was understood that the employee of the insurance company had come to see the girl

જબરું કહેવાય.! / છોકરી માટે મુરતિયો શોધતા પિતાએ કરી ગરબડ, ઘરે આવેલા વીમા એજન્ટ સાથે કરી નાખી વાત, પછી જોવા જેવી થઈ

Kishor

Last Updated: 07:01 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઘરે આવેલા ઇન્સ્યોરન્સ એજન્ટ માતા-પિતા પોતાની છોકરીના સંબંધ કરવા માટે  આવ્યા હોવાનું માની લઈ અનોખી આગતા સ્વાગતતા કરવા લાગ્યા હતા. જેને પગલે એજન્ટ પણ વિચારમાં પડી ગયો હતો.

  • સગાઈના ઉત્સાહને પગલે ગડબડ
  • ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીને છોકરી જોવા આવ્યાનું સમજી લીધુ
  • પોસ્ટ સોશિયલ મીડિયા પણ ધુમ વાયરલ

દરેક માતા-પિતા પોતાના પુત્ર કે પુત્રીની સગાઈ અને લગ્નને લઈને હંમેશા ઉત્સાહી રહેતા હોય છે. સારા સંબંધોની શોધમાં અનેક વખત ગડબડ પણ થતી હોય છે ત્યારે આવો જ ઉત્સાહ અને તે ઉત્સાહને પગલે થયેલ ગડબડની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં માતા પિતા ઇન્સ્યોરન્સ એજન્ટને ભૂલથી તેમની દીકરી માટે આવેલ માંગુ સમજી લેતા મોટી ગડબડ થઈ હતી.

હર્ષ રામચંદ્રએ વાયરલ કરી પોષ્ટ
આ મામલે ટ્વિટર યુઝર હર્ષ રામચંદ્રએ એક પોષ્ટ વાયરલ કરી છે. જેમાં જણાવ્યું કે મારા લગ્ન કરાવવા માટે માતાએ પિતાને કહ્યું હતું અને આ મામલે કોઈને ફોન કરવા અથવા ઓનલાઈન ધ્યાનમાં રાખવા બાબતે વાત કરી હતી. જે વાત આગળ વધ્યા બાદ આ દરમિયાન પિતાએ કહ્યું કે કોઈ છોકરો જોવા માટે આવી રહ્યો છે. આ સાંભળીને માતા ઉત્સાહમાં આવી ગયા હતા. આ વેળાએ થોડા વાર થતાની સાથે જ કોઈ કાકાની ઉંમરનો છોકરો તેના ઘરે આવ્યો હતો. જેથી પોતાએ તેને ઘરમાં આવવા દીધો અને બાદમાં ચા નાસ્તાની સલાહ કરી આગતા સ્વાગતા કરી હતી.

લગ્ન પહેલા આ વાતનું જરૂર ધ્યાન રાખો, મૅરેજ લાઈફ કાયમ રહેશે ખુશખુશાલ | know  about your partner these thing before marriage

પોસ્ટમાં જબરી કોમેન્ટ

બીજી તરફ યુઝર્ષના જણાવ્યા અનુસાર મહેમાન પણ આગતાસ્વાગતા જોઈને વિચારમાં પડી ગયો હતો અને અંતે તે વ્યક્તિએ છોકરીના પિતાને પૂછ્યું હતું કે તમે કેટલું રોકાણ કરશો? આ સવાલ સાંભળીને પિતા ચોંકી ગયા હતા અને શું તેઓ તેમની પુત્રીના લગ્ન વિશે પૂછે છે. આ મામલે પિતાના હાવભાવ જોઈ સામે બેઠેલ માણસે કહ્યું હતું કે અંકલ, હું ઈન્સ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ માંથી આવુ છું તેમ કહીને ફોડ પાડ્યો હતો.આમ છોકરીના પિતાએ ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારીને પોતાની છોકરી જોવા આવ્યો હોવાનું સમજી લીધું હતું. આ પોસ્ટમાં લોકોએ મોટા પાયે કોમેન્ટ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ