બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 virat kohli royal challengers banglore t20 world cup

IPL 2024 / વિરાટ કોહલી મેદાન પર ક્યારે કરશે વાપસી? ટી20 વર્લ્ડ કપ રમવા માટે IPL જરૂરી

Arohi

Last Updated: 03:22 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Virat Kohli: IPL 2024 શરૂ થવામાં હવે ખૂબ જ ઓછો સમય બાકી છે. પરંતુ વિરાટ કોહલીની હજુ સુધી મેદાન પર વાપસી નથી થઈ. ટી20 વિશ્વ કપ 2024માં વિરાટ કોહલી ટીમના મહત્વના ખેલાડી છે એવામાં તેમનું IPL 2024માં રમવું ખૂબ જ જરૂરી છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘણા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર છે. બીજી વખત પિતા બન્યા બાદથી વિરાટે કોઈ મેચ નથી રમી. ત્યાં જ બીજી તરફ આઈપીએલ શરૂ થવામાં બે અઠવાડીયાથી પણ ઓછો સમય બાકી છે. પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. 

પરંતુ હજુ સુધી આરસીબીના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની મેદાન પર વાપસી નથી થઈ. ત્યાં જ વિરાટ કોહલી ટી20 વિશ્વ કપ 2024માં પણ ટીમ ઈન્ડિયા માટે મહત્વની કડી બની રહેશે ફેંસ ઈચ્છે છે કે વિરાટ ટી20 વિશ્વ કપમાં પણ રમે પરંતુ તેમના માટે વિરાટને પહેલા IPL 2024 રમવી પડશે. 

ખેલાડીઓના સિલેક્શન માટે IPL 2024ની મોટી ભુમિકા 
IPL 2024 આ ટી20 વિશ્વ કપ 2024 માટે ખેલાડીઓના સિલેક્શન માટે મહત્વની ભુમિકા નિભાવશે. જે ખેલાડી IPL 2024માં કમાલનું પ્રદર્શન કરશે તેમને ટી20 વિશ્વ કપ 2024 માટે ટીમમાં શામેલ કરવામાં આવી શકે છે. એવામાં વિરાટ કોહલીનું IPL 2024માં રમવું ખૂબ જ મહત્વ ધરાવે છે. 

વધુ વાંચો : 'જો MS ધોની સંન્યાસ લે તો રોહિત શર્મા...', IPL 2025ને લઇ અંબાતી રાયડુની મોટી ભવિષ્યવાણી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI અધિકારીઓએ જણાવ્યું કે તેમને પુરી આશા છે કે વિરાટ કોહલી આઈપીએલ રમશે. જોકે તેમની એન્ટ્રી ટીમમાં ક્યારે થશે તે આરસીબીને જ ખબર છે. ટી20 વિશ્વ કપ માટે ખેલાડીઓની પસંદગીમાં IPL આ વખતે મોટી ભુમિકા નિભાવી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ