બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 saudi arabia stake 5 billion dollars in 30 billions by holding company

ક્રિકેટ / IPL 2024 ભારતમાં નહીં થાય! અબજો રૂપિયા કમાવવાનો પ્લાન છે સાઉદી અરેબિયાનો, સરકારે આપી આ ઑફર

Arohi

Last Updated: 08:48 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 In Saudi Arabia: સાઉદી અરબની નજર ફૂટબોલ, ગોલ્ફ બાદ હવે દુનિયાની બીજા સૌથી મોટી રમત એટલે કે ક્રિકેટ પર છે. સાઉદી ક્રિકેટમાં રોકાણ કરવાનું પ્લાન બનાવી રહ્યું છે.

  • સાઉદી અરબમાં રમાશે IPL 2024? 
  • ક્રિકેટમાં રોકાણ કરવાનું પ્લાન બનાવી રહ્યું છે સાઉદી
  • સરકારે આપી આ ઑફર

સાઉદી અરબની નજર ફૂટબોલ બાદ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL પર છે. સાઉદી અરબ  IPLનાં અબજો ડોલરનું રોકાણ કરવા માંગે છે. સાઉદી ફૂટબોલ અને ગોલ્ફમાં પહેલા જ મોટુ રોકાણ કરી ચુક્યું છે અને હવે ક્રિકેટ પર તેમનું ફોકસ થઈ રહ્યું છે. તેના માટે તેણે ખાસ પ્લાન પણ બનાવ્યો છે. 

ભારત સરકાર સાથે કરી વાત 
સાઉદી અરબ દુનિયાની બીજી સૌથી મોટી રમતમાં રોતાણ કરવાનો પ્લાન બનાવી રહી છે. તેના દ્વારા તેનો પ્રયત્ન રહેશે કે તે પોતાને આંતરરાષ્ટ્રીય રમતોમાં સ્થાપિત કરી શકે. સાઉદીનો પ્રસ્તાવ છે કે આઈપીએલને એક હોલ્ડિંગ કંપનીમાં બદલવામાં આવે. રિપોર્ટ અનુસાર ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ પોતાની યોજનાને લઈને ભારત સરકારના અધિકારીઓ સાથે વાત કરી છે. 

આ છે સાઉદીનો પ્લાન
રિપોર્ટ અનુસાર સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ 30 અબજ ડોલરના વેલ્યૂ વાળા આઈપીએલને હોલ્ડિંગ કંપનીમાં બદલવા માટે ભારત સરકારના અધિકારીઓ સાથે વાત કરી છે. 

આ વાતચીત ત્યારે થઈ જ્યારે સાઉદી ક્રાઉન પ્રિંસ સપ્ટેમ્બરમાં ભારતની અધ્યક્ષતામાં આયોજિત જી20 શિખર સન્મેલન માટે ભારત આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરબે લીગમાં 5 બિલિયન ડોલર સુધી રોકાણ કરવા અને અન્ય દેશોમાં વિસ્તારમાં મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ