બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 be a headache for the Indian team The injury of these 5 players increased the tension

સ્પોર્ટ્સ / શું ભારતીય ટીમ માટે IPL બનશે માથાનો દુખાવો? વર્લ્ડકપ પહેલા આ 5 ખેલાડીઓની ઇજાએ વધાર્યું ટેન્શન

Megha

Last Updated: 08:28 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને આગામી સિઝન શરૂ થાય તે પહેલા 1-2 નહીં પરંતુ 5 ખેલાડીઓ ઈજાનું બહાનું બનાવી ટીમ છોડીને IPLની તૈયારીમાં લાગી ગયા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. સાથે જ એ વાત પણ જાણીતી છે કે IPL પછી 1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં ટી20 વર્લ્ડ કપ શરુ થવાનો છે, જોકે આ માટે ભારતીય ટીમનું એલાન બાકી છે. પરંતુ વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ IPL ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની શકે છે.

IPL 2024 ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર લાગશે સૌથી મોટી બોલી! મળશે કરોડો રૂપિયા,  ત્રીજું નામ ચોંકાવી દેશે | IPL 2024 auction top 5 players pat cummins  travid head mitchell starc

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2024ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ આગામી સિઝન શરૂ થાય તે પહેલા 1-2 નહીં પરંતુ 5 ખેલાડીઓ ઈજાનું બહાનું બનાવીને પોતાની ટીમ છોડી ચૂક્યા છે. IPLની તૈયારીમાં લાગી ગયા હતા. એવામાં આઈપીએલ આવતા 5 ખેલાડીઓ સાજા થઈ ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે આઈપીએલ દરમિયાન જો આ ખેલાડીઓ ફરી ઇજાગ્રસ્ત થયા તો શું તેઓ વર્લ્ડ કપ નહીં રમે? 

કેએલ રાહુલ 
જણાવી દઈએ કે કેએલ રાહુલ પણ ઈજાના કારણે આ દિવસોમાં ટીમ ઈન્ડિયાની બહાર છે, જેના કારણે ઘણા ચાહકોનું માનવું છે કે તે આઈપીએલ 2024ના કારણે આવું કરી રહ્યો છે. જેથી કરીને તેમને IPLની તૈયારી માટે પૂરતો સમય મળી શકે. રાહુલ તાજેતરમાં જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ટીમનો છેલ્લો હતો, જ્યાં તેના બેટથી 86 અને 22 રનની શાનદાર ઈનિંગ્સ પણ જોવા મળી હતી. પરંતુ ત્યારથી તે ટીમની બહાર છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ફિટ થઈ ગયો છે. પરંતુ હજુ પણ તે ટીમની બહાર છે.

IPLમાં દર વર્ષે BCCIને 500 કરોડ આપશે TATA, જાણો સામે કયો ફાયદો મળશે | Tata  again becomes the title sponsor of IPL will give 500 crores to BCCI for one  season

શ્રેયસ અય્યર 
કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર આ દિવસોમાં ટીમની બહાર છે, જેના કારણે બોર્ડે તેને રણજી રમવાનો આદેશ આપ્યો છે. પરંતુ તે રણજી નથી રમી રહ્યો, જેના માટે તેણે ઈજાનું બહાનું બનાવ્યું હતું. સાથે જ એ પણ જાણીતું છે કે BCCIએ શ્રેયસને તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો હતો. પરંતુ હવે શ્રેયસે આઈપીએલમાં પોતાની ઈજાને લઈને ખૂબ જ સાવધ રહેવું પડશે. 

હાર્દિક પંડ્યા 
ભારતના સ્ટાર ઓલરાઉન્ડરોમાંથી એક હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે ટીમનો ભાગ નથી. જોકે, આ દિવસોમાં તે ફિટ થઈ ગયો છે અને આઈપીએલ 2024 માટે સખત મહેનત કરી રહ્યો છે. જાણીતું છે કે કે તે આગામી આઈપીએલ સિઝનમાં પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરવા જઈ રહ્યો છે. 

વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી પર હશે ગુજરાત ટાઈટન્સની નજર! એક વર્ષ પછી કરવા જઈ  રહ્યો છે વાપસી, બજેટની નથી કોઈ ચિંતા / IPL 2024: Gujarat Titans Eyeing  World Champions ...

ઈશાન કિશન 
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવને કારણે ટીમની બહાર છે. ઉપરાંત, બોર્ડના અનેક વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાના આદેશ છતાં તે રણજી રમી રહ્યો નથી. જેના કારણે BCCIએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ હટાવવાનો નિર્ણય લીધો છે. આ દિવસોમાં ઈશાન મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે આઈપીએલ 2024ની તૈયારી કરી રહ્યો છે.

રોહિત શર્માને 
આ યાદીમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ છે. હવે એ તો જાણીતું જ છે કે રોહિત વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. પરંતુ રોહિત પણ આ સમયે ઇજાગ્રસ્ત છે અને ધર્મશાલામાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆતમાં રોહિતની જગ્યાએ જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી.  

વધુ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં ચાલી રહ્યો છે ભારતીય ટીમનો સુવર્ણ કાળ, આવ્યો 92 વર્ષની આતુરતાનો અંત, જાણો હાર-જીતનો રેકોર્ડ

સાથે જ એ પણ જાણીતું છે કે પંત ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે અને તાજેતરમાં કેટલીક પ્રેક્ટિસ મેચો રમી હતી. પણ રિપોર્ટ અનુસાર તે હજુ સુધી મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. જો કે NCA અને BCCIએ પંતને  IPL માટે રમવાની મંજૂરી આપી દીધી છે પણ હવે જો કોઈપણ પ્રકારની ઈજા થાય છે તો તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ