બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ટેક અને ઓટો / iPhone 15 plus 15 pro and 15 pro max pre booking starts today check

પ્રી બુકિંગ / iPhone 15 ખરીદવાની ઈચ્છા હોય તો ખાસ જાણી લેજો આ ટાઈમ: ભારતમાં શરૂ થઈ ગયું છે પ્રિ બુકિંગ, જાણો આખી પ્રોસેસ

Arohi

Last Updated: 01:49 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone 15 Pre Booking: ભારતમાં 15 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યાથી iPhone 15, 15 plus 15 pro અને 15 pro maxની પ્રી બુકિંગ શરૂ થઈ ગઈ છે.

  • 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ iPhone 15ની બુકિંગ 
  • સાંજે 5.30 વાગ્યાથી શરૂ થઈ છે બુકિંગ 
  • જાણો કિંમત અને અન્ય ડિટેલ્સ 

ભારતમાં 15 સપ્ટેમ્બરે Apple iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max માટે પ્રી-બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈ વાળા સ્ટોર ઓપન થયા બાદ નવા iPhoneની આ પહેલી લોન્ચિંગ છે. એવામાં જે ગ્રાહક પોતાના ડિવાઈસ લેવા માટે સ્ટોર્સ પર જવા માંગે છે તે વેચાણના પહેલા દિવસ એટલે કે 22 સપ્ટેમ્બરે લાંબી લાઈનની આશા રાખી રહ્યા છે. 

 

iPhone 15 વેરિએન્ટ્સની કિંમત 

  • iPhone 15 (128 GB): 79,900 રૂપિયા 
  • iPhone 15 (256 GB): 89,900 રૂપિયા 
  • iPhone 15 (512GB): 1,09,900 રૂપિયા 
  • iPhone 15 Plus (128 GB): 89,900 રૂપિયા 
  • iPhone 15 Plus (256 GB): 99,900 રૂપિયા 
  • iPhone 15 Plus (512 GB): 1,19,900 રૂપિયા 

iPhone 15 Pro વેરિએન્ટ્સની કિંમત 

  • iPhone 15 Pro (128 GB): 1,34,900 રૂપિયા 
  • iPhone 15 Pro (256 GB): 1,44,900 રૂપિયા
  • iPhone 15 Pro (512GB):  1,64,900 રૂપિયા
  • iPhone 15 Pro (1 TB): 1,84,900 રૂપિયા
  • iPhone 15 Pro Max (256 GB): 1,59,900 રૂપિયા
  • iPhone 15 Pro Max (512 GB): 1,79,900 રૂપિયા
  • iPhone 15 Pro Max (1 TB): 1,99,900 રૂપિયા

એપ્પલ iPhone 15 અને iPhone 15 plusને ગ્રાહક બ્લૂ, પિંક, યલો, ગ્રીન અને બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકશે. ત્યાંજ iPhone 15 Pro અને iPhone 15 Pro Max વેરિએન્ટ્સને બ્લેક ટાઈટેનિયમ, વ્હાઈટ ટાઈટેનિયમ, બ્લૂ ટાઈટેનિયમ અને નેચરલ ટાઈટેનિયમ ફિશિનિંગ ઓપ્શન્સમાં ખરીદી શકશે. 

Apple iPhone 15 Seriesની કેવી રીતે કરશો બુકિંગ? 

  • પહેલા એપ્પલ ઈન્ડિયાની ઓફિશિયલ સાયટ પર જાઓ. 
  • પછી તમારી પસંદનું વેરિએન્ટ સિલેક્ટ કરો. 
  • પછી પસંદનો કલર અને સ્ટોરેજ ઓપ્શન સિલેક્ટ કરો. 
  • જો તમે જુના ફોન એક્સચેન્જ કરવા માંગો છો તો ટ્રેડ-ઈનના ઓપ્શન પર જાઓ અને અમુક સવાલોના જવાબ આપો. અહીં તમે NO પણ સિલેક્ટ કરી શકો છો. 
  • જો તમને એક્સીડેન્ટલ ડેમેજથી પ્રોટેક્શન જોઈએ છે તો AppleCare+ કવરેજ સિલેક્ટ કરો. અહીં પણ તમને NOનો ઓપ્શન મળશે. 
  • ત્યાર બાદ પેમેન્ટ પેજમાં જવા માટે Continue પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ એપ્પલ દ્વારા પ્રી બુકિંગ કરી દેવામાં આવશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ