બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / બિઝનેસ / interest-rates-may-fall-in-rbi-s-meeting-today

વ્યાજદર / આરબીઆઇ કમિટીની બેઠકમાં લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય

vtvAdmin

Last Updated: 04:23 PM, 2 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજથી નવા નાણાકીય વર્ષમાં આરબીઆઇ પોલિસી કમિટીની પ્રથમ બેઠક યોજાઇ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ૨થી ૪ એપ્રિલ દરમિયાન યોજાનારી મોનેટરી પોલિસી રિવ્યૂ કમિટીની બેઠકમાં મુખ્ય નીતિગત વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે. ગુરુવારે આરબીઆઇની પોલિસીની જાહેરાત કરવામાં આવશે. 

Image result for Interest rates fall

નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઇની પોલિસી કમિટીની કોશિશ વૈશ્વિક મંદીના કારણે ડોમેસ્ટિક ગ્રોથ પર પ્રભાવ પડવાની આશંકા વચ્ચે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાની રહેશે. છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં યોજાશે.

Shaktikanta Das, RBI governor

અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ મુખ્ય નીતિગત વ્યાજદર રેપો રેટને ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કર્યો હતો. ૧૮ મહિનાના સમયગાળા બાદ રેપો રેટમાં ઘટાડો કરાયો હતો. હવે ફરીથી રેપો રેટમાં ઘટાડો કરવાથી ચૂંટણીના સમયે લોન લેનારાઓને રાહત મળશે. કમિટીની બેઠક મુંબઇમાં ત્રણ દિવસ ચાલશે અને ૪ એપ્રિલે વ્યાજદર અંગેના નિર્ણયની જાહેરાત કરાશે. આજથી શરૂ થતી આ બેઠક પૂર્વે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ ઉદ્યોગ સંગઠનો, ડિપોઝિટર્સ એસોસિયેશન, બેન્કર્સ અને એમએસએમઇના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ