બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Indias tallest residential building is located at Worli Mumbai

જાણવા જેવું / આ જગ્યાએ છે ઈન્ડિયાની 'બુર્જ ખલીફા', 71 માળ છે પણ કોઈ રહેતું નથી, 40 કરોડમાં મળે છે સૌથી સસ્તો ફ્લેટ

Kishor

Last Updated: 11:30 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સૌથી ઊંચી રેસીડેન્સીયલ બિલ્ડીંગ મુંબઈના વર્લી ખાતે આવેલી છે. જેનું 2007 થી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

  • ભારતની સૌથી ઊંચી રેસીડેન્સીયલ બિલ્ડીંગ કઈ
  • મુંબઈના વર્લી ખાતે આવેલી છે આ બિલ્ડીંગ
  • 40 કરોડ રૂપિયાનો છે સૌથી સસ્તો ફ્લેટ

બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે તે મોટાભાગના લોકો જાણે છે. પરંતુ ભારતની સૌથી ઊંચી રેસીડેન્સીયલ બિલ્ડીંગ ક્યાં આવેલી છે તે બહુ ઓછા લોકો જાણતા હશે! તો તમારા આ સવાલનો જવાબ આપી દઈએ. ભારતની સૌથી ઊંચી રેસીડેન્સીયલ બિલ્ડીંગ મુંબઈના વર્લી ખાતે આવેલી છે. જેનું 2007 થી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ હજી સુધી આ કામ પૂર્ણ થયું નથી. એક યા બીજા કારણોને પગલે કામમાં હંમેશા અડચણ ઊભી થાય છે અને કામ સંપૂર્ણપણે તૈયાર થયું નથી. આ ઈમારત સમયાંતરે ચર્ચામાં આવી રહી છે. નિર્માણની વાત રસપ્રદ અને ઉદાસી બને છે. 2007માં શરૂ થયેલા આ બાંધકામના પ્રોજેક્ટનો પાયો વિકાસ કાસલીવાલએ નાખ્યો હતો. જે રિયલએસ્ટેટ ડેવલોપર છે અને ભૂતકાળમાં શ્રીરામ અર્બન ઇન્ફ્રાના પ્રમોટર પણ રહી ચૂક્યા છે.

2013માં આ બિલ્ડિંગમાં એક ફ્લેટની બુકિંગ કિંમત 27 કરોડ રૂપિયા હતી
મહત્વનું છે કે આ બિલ્ડિંગમાં કુલ 72 માળ છે.આ ઈમારતને બનાવવામાં લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એક પ્રીમિયમ રહેણાંક મકાનનો સમૂહબછે. કારણ કે તે ભારતની સૌથી ઊંચી રહેણાંક ઇમારત છે. અહીંના ફ્લેટની કિંમતની વાત કરવામાં આવે તો 2013માં આ બિલ્ડિંગમાં એક ફ્લેટની બુકિંગ કિંમત 27 કરોડ રૂપિયા હતી. ત્યારબાદ આજે સૌથી સસ્તા ફ્લેટની કિંમત પણ 40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

 

1000 કરોડ રૂપિયાનું કૌભાડ

 કાસલીવાલના આરોપ પ્રમાણે લગાવ્યો હતો કે આ બિલ્ડિંગના નિર્માણમાં 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. બાદમા વિવાદમાં સપડાયેલા પ્રોજેકટનો મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટ દ્વારા બાંધકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. મામલો આગળ વધતો ગયો અને પ્રોજેક્ટનો ખર્ચ દરરોજ વધતો ગયો હતો. આથી પ્રોજેક્ટના પ્રમોટર શ્રીરામ અર્બન ઈન્ફ્રા પોતે જ નાદારી નોંધાવી દેતા કંપનીએ ઇન્ડિયાબુલ્સ પાસેથી લોન લીધી બાદમાં હરાજીમાં નવા પ્રમોટર ઓનેસ્ટ શેલ્ટર પ્રાઇવેટ લિમિટેડ બન્યા હતા. જેતે સમયે પ્રોજેક્ટ 2022ના અંત સુધીમાં પૂરો થવાનો હતો. જોકે બાંધકામ હજુ સંપન્ન થયું નથી!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ