બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / India's strength in the world increased, because of which Indians could be brought back from Ukraine - PM Modi

ચૂંટણી / વર્લ્ડમાં ભારતની તાકાત વધી, એને કારણે યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવી શકાયા-PM મોદી

Hiralal

Last Updated: 02:48 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

  • યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને પ્રધાનમંત્રી મોદીનું મોટું નિવેદન
  • આજે ભારતની તાકાત વધી
  • વધેલી તાકાતને કારણે ભારત યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવી શક્યું

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની વધી રહેલી તાકાતને કારણે આજે અમારી સરકાર યુક્રેનમાંથી ભારતીયોને બચાવવા સક્ષમ થઈ શકી છે. તેમણે કહ્યું કે યુક્રેનમાંથી બાકીના ભારતીયોને પાછા લાવવા માટે સરકાર કોઈ કસર નહીં છોડે. મોદીએ કહ્યું કે આજે દુનિયામાં ભારતની શક્તિ વધી રહી છે અને તેને કારણે આજે આપણે યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવી રહ્યાં છે. 

ભારતીયોને પાછા લાવવા માટે સરકારે ઓપરેશન ગંગા શરુ કર્યું
પીએમ મોદીએ કહ્યું કે યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવવા માટે સરકારે ઓપરેશન ગંગા શરુ કર્યું છે અને ચાર મંત્રીઓને પણ ત્યાં મોકલાયા છે. આ બધુ ભારતની વધી રહેલી શક્તિને કારણે શક્ય બન્યું છે. 

સેનાની હિંમત અને મેક ઈન ઈન્ડીયા પર શંકા ઉઠાવનાર દેશને મજબૂત ન બનાવી શકે 

યુપીના સોનભદ્રમાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે જે લોકો આપણી બહાદુર સેનાની હિંમત અને મેક ઈન ઈન્ડીયા પર શંકા ઉઠાવી તેઓ દેશને મજબૂત ન બનાવી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ