બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs sa missed in 2018 not this time sunil gavaskar big prediction

સ્પોર્ટસ્ / IND vs SA: '2018માં ચૂકી ગયા હતા, હવે નહીં...', ટેસ્ટ સિરીઝને લઇ સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 11:51 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs SA: ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કરનું માનવું છે કે સાઉથ આફ્રીકા પ્રવાસ પર આ વખતે ભારતીય ટીમ સીરીઝમાં જીત મેળવશે. છેલ્લી વખત 2018માં પણ ટીમ ઈન્ડિયા પાસે તક હતી પરંતુ સફળતા ન હતી મળી.

  • 2018માં ચુકી ગયા પણ આ વખતે તો....
  • ટેસ્ટ સીરિઝ પર ગાવસ્કરની ભવિષ્યવાણી 
  • સાઉથ આફ્રીકા પ્રવાસ પર ભારતીય ટીમ 

સુનીલ ગાવસ્કરના જમાનામાં ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ માટે ક્યારેય પણ દક્ષિણ આફ્રીકા ન હતી ગઈ. પરંતુ તેમણે છેલ્લા 30થી વધારે વર્ષોમાં અલગ અલગ કેપ્ટન્સ અને ઘણા મેચ વિનર બાદ ભારતીય ટીમોને યાત્રા પર જતી જોઈ છે. પરંતુ તે મેચોમાં ટીમ ખાલી હાથે જ પરત ફરી છે. 

વિદેશમાં આઠ ટેસ્ટ સીરિઝમાં ભારત ક્યારેય પણ દક્ષિણ આફ્રીકામાં જીત નથી મેળવી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા પણ હતુ પરંતુ વિરાટ કોહલી અને પછી અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ભારતે 2018 અને 2021ની વચ્ચે બે વખત ડાઉન અંડર જીત્યું હતું.  

સીરિઝમાં આ ખેલાડીઓની વાપસી 
ત્રણ મેચોની વનડે સીરિઝ બાદ ભારત 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ અને 3 જાન્યુઆરીથી નવા વર્ષના ટેસ્ટની સાથે શરૂ થનાર બે ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રીકાના વિરૂદ્ધ રમશે. સીરિઝમાં કેપ્ટન રોહિત શર્મા, કોહલી અને જસપ્રીત બુમરાહની વાપસી થશે. જે ગયા મહિને અમદાવાદમાં એક દિવસીય વિશ્વ કપ ફાઈનલ હાર્યા બાદ પહેલી વખત જોવા મળશે. 

રવિચંદ્રન અશ્વિન ટીમમાં શામેલ થશે. જ્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એક દિવસીય મેચથી રજા લઈ લીધી છે. જેથી પોતાનું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ સીરિઝ પર કેન્દ્રીત કરી શકે. રવિવારે દક્ષિણ આફ્રીકાની સામે પહેલી એકદિવસીય મેચમાં ભારતની આઠ વિકેટથી શાનદાર જીત બાદ ગાવસ્કરને પુછવામાં આવ્યું કે શું રોહિતની આગેવાની વાળી ટીમ દક્ષિણ આફ્રિકામાં પોતાની પહેલી ટેસ્ટ સીરિઝમાં જીત નોંધાવી શકશે? અને પૂર્વ ભારતીય કેપ્ટને પોતાના જવાબની શરૂઆત એક જોરદાર હાની સાથે કરી હતી. 

શું કહ્યું ગાવસ્કરે? 
તેમણે જણાવ્યું કે એનરિચ નોર્ટજે અને કગિસો રબાડા જેવા ખેલાડીઓના સીરિઝથી બહાર થવાથી ભારતની પાસે સરળતાથી વધારેનો સ્કોર બનાવવાની તક રહેશે. તેમણે કહ્યું, "બિલકુલ દક્ષિણ આફ્રીકાને જુઓ તે પોતાના બે સર્વશ્રેષ્ઠ બોલરની વગર છે. કોઈ નોર્ચજ નથી. કોઈ રબાડા નથી. હવે તેનો મતલબ છે કે ભારતીય બેટિંગ લાઈન-અપ જો તે સમજદારીથી રમે છે તો તે વગર કોઈ મોટી મુશ્કેલીએ 400, 400થી વધારે સ્કોર બનાવી શકે છે."

ગાવસ્કરે કહ્યુ, હાં શરૂઆતમાં બોલ ચમકદાર લાલ અને બાઉન્સની સાથે થોડો મુશ્કેલ રહેશે. પરંતુ આજ ટેસ્ટ ક્રિકેટનો સાર છે. તેના માટે તમારી પાસે પાંચ દિવસ છે. તેમને સારી બેટિંગ કરવાની જરૂર છે. જો તે 300 અને 500 રન બનાવતા રહે છે તો તે પોતાના બોલરને બે ઈનિંગમાં દક્ષિણ આફ્રીકીઓને પછાડવાના અવસર આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ