બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng James Anderson creates history at 41, world's first fast bowler to take 700 wickets

BIG NEWS / 41 વર્ષની ઉંમરે જેમ્સ એંડરસને સર્જ્યો ઇતિહાસ, બન્યો 700 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર

Megha

Last Updated: 10:39 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીરિઝની છેલ્લી મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચી દીધો છે. જેમ્સ એન્ડરસન ટેસ્ટ ઈતિહાસમાં 700 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે.

ટેસ્ટ ઈતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ધર્મશાલા ટેસ્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એન્ડરસને અહીં કુલદીપ યાદવને આઉટ કરીને ટેસ્ટ કારકિર્દીની 700મી વિકેટ લીધી હતી.

આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ઝડપી બોલર અને એકંદરે ત્રીજા બોલર છે. તેની પ્રથમ 700 વિકેટની ક્લબમાં બે સ્પિનરો મુથૈયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708)ના નામ સામેલ છે. એન્ડરસનનું નિશાન હવે શેન વોર્નનો રેકોર્ડ હશે. 

41 વર્ષીય એન્ડરસને અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (HPCA) ખાતે ભારત સામેની 5મી અને અંતિમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે યાદગાર બનાવ્યો. આ મેચ પહેલા એન્ડરસન 700 વિકેટના આંકડાથી માત્ર 2 વિકેટ દૂર હતો. તેણે પોતાની કારકિર્દીની 187મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે સૌથી વધુ 800 વિકેટ છે. તેણે 133 ટેસ્ટ મેચની 230 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના પછી દિવંગત લેગ સ્પિનર ​​શેન વોર્નનું નામ આવે છે, જેણે 145 ટેસ્ટ મેચોની 273 ઇનિંગ્સમાં 708 વિકેટ લીધી હતી. આ મામલામાં ભારતના અનિલ કુંબલે ચોથા સ્થાન પર છે, જેણે 132 મેચની 236 ઇનિંગ્સમાં કુલ 619 વિકેટ લીધી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ