બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs AUS t20 Australian Batsman Glenn Maxwell equals rohit sharma record

ક્રિકેટ / T20માં મેક્સવેલ જ મહાન...: રોહિત શર્માનો મહારેકૉર્ડ હવે તૂટવાની તૈયારીમાં, બની ગયો દુનિયાનો નંબર-1 બલ્લેબાજ

Arohi

Last Updated: 03:03 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS T20 series: ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજી ટી20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું. આ મેચના હીરો રહેલા ગ્લેન મેક્સવેલે શાનદાર સેન્ચુરી મારીને રોહિત શર્માના રેક્રોડની બરાબરી કરી લીધી છે.

  • ઓસ્ટ્રેલિયાનો આ પ્લેયર છવાયો 
  • રોહિત શર્માના રેકોર્ડની બરાબરી
  • મહારેકૉર્ડ હવે તૂટવાની તૈયારીમાં

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું. 5 મેચોની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી જીત નોંધાવી. ગ્લેન મેક્સવેલે શાનદાર સેન્ચુરી લગાવીને પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 222 રન બનાવી. 

આ વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઓસ્ટ્રેલિયાએ 20મી ઓવરના છેલ્લા બોલ પર મેચને પોતાના કબજામાં કરી લીધી. આ મેચમાં ભારતની તરફથી ઋતુરાજ ગાયકવાડે શાનદાર સેન્ચુરી મારી તો ત્યાં જ ગ્લેન મેક્સવેલે પોતાની ટીમ માટે વિનિંગ સેન્ચુરી મારી. આ સેન્ચુરીની સાથે જ મેક્સવેલે રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે. 

ગ્લેન મેક્સવેલે કરી રોહિત શર્માના રેકોર્ડની બરાબરી 
ભારતના દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા દુનિયાના એક માત્ર એવા ખેલાડી હતા જેમના નામે ટી-20 ઈન્ટરનેશનલમાં ચાર સેન્ચુરીનો રેકોર્ડ હતો. પરંતુ હવે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલે રોહિતના આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 

મેક્સવેલે મંગળવારે 28 નવેમ્બરે ભારતના સામે રમાયેલી ટી20 સીરિઝની ત્રીજી મેચમાં 48 બોલ રમીને શાનદાર 104 રનોની ઈનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી, મેક્સવેલને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.

જીત બાદ મેક્સવેલે શું કહ્યું? 
પોતાની ટીમને જીત અપાવ્યા બાદ મેક્સવેલે કહ્યું કે તે આ બધુ ખૂબ જલ્દી થઈ ગયું. અમારા મનમાં કોઈ સંખ્યા ન હતી. મને ખબર હતી કે જો અમે આ અંતિમ ઓવર સુધી લઈ જઈ શકીએ તો અમે મેચમાં બની રહીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ