બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, a student studying in class 9 was raped by a young man

ચેતવણીરૂપ કિસ્સો / વડોદરામાં વિધર્મી યુવકે ધો.9માં ભણતી વિધાર્થિની સાથે મિત્રતા કેળવી કર્યુ એવું કે તમારા હોંશ ઊડી જશે! વાલીઓ ખાસ વાંચે

Malay

Last Updated: 05:24 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સગીરાએ ન્યાય માટે ગુહાર લગાવી છે.

 

  • વડોદરામાં ફરી લવ જેહાદની ઘટના 
  • વિદ્યાર્થિની સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું
  • ગોત્રી પોલીસે આરોપીની કરી ધરપકડ 


દેશમાં લવ-જેહાદને લઇ કાયદો બનાવવામાં આવ્યો છે. આમ છતાં અવાર-નવાર લવ જેહાદની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરામાંથી ફરી લવ-જેહાદની ઘટના સામે આવી છે. વડોદરામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વડોદરાના મોહિન પઠાણ નામના વિધર્મી યુવકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. જેની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપી મોહિનની ધરપકડ કરી છે. 

ફેક એકાઉન્ટ બનાવી કેળવી મિત્રતા

મળતી માહિતી મુજબ, આરોપી મોહિન સગીરાના ઘર પાસે ગેરેજમાં કામ કરતો હતો. જે બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી તે સગીરાના સંપર્કમાં આવ્યો હતો. સગીરના જણાવ્યા અનુસાર,  સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી આરોપી નરાઘમ પોતાનો બર્થ ડે હોવાનું કહી સગીરાને પોતાના ઘરે લઇ ગયો હતો અને પોતાના ઘરે જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેણે આર્યન નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. 

પોલીસે નરાધમની કરી ધરપકડ

આ મામલે સગીરા દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમે મોહીન પઠાણ નામના શખ્સને દબોચી લીધો છે અને જેલ ભેગો કર્યો છે.

સળગતા સવાલો

વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હજુ કેટલી કથળશે?
દીકરીઓ ખૂદને સુરક્ષિત ક્યારે મહેસૂસ કરશે?
ક્યાં સુધી દીકરીઓએ ડરી-ડરીને જીવવું પડશે?
પોલીસ આવા નરાધમો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે?
લવ-જેહાદનો કાયદો બન્યા બાદ પણ વિધર્મીઓને કેમ કાયદાનો ભય નથી?
લવ-જેહાદ કાયદાનો કડક અમલ ક્યારે થશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ