બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / In Uttar Pradesh son of village minister broke into womans house and molested her

ઉત્તર પ્રદેશ / અડધી રાત્રે વહુના રૂમમાં સાંભળી હલચલ, ભીડ કરી ભેગી, પછી જે નીકળ્યું જાણી આબરૂ પર આવી બની

Kishor

Last Updated: 08:51 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના આગ્રા પંથકના એક ગામમાં ગામના પ્રધાનના જ પુત્રએ પોતાના ગામમાં રહેતી એક મહિલાના રૂમમાં રાત્રે ઘૂસી જઇ મહિલા સાથે છેડતી કરી હતી. આ મામલો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

  • ઉત્તર પ્રદેશના આગ્રા પંથકનો ચકચારી કિસ્સો
  • ગામના પ્રધાનના પુત્રએ મહિલાના ઘરમાં ઘુસી કરી છેડતી
  • મહિલાની ભત્રીજીને મારી નાખવાની આપી ધમકી

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના કાગરોલ પોલીસ મથક હેઠળ આવતા એક ગામનો છે. એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી. જેમાં અડધી રાતે મહિલા પોતાના રૂમમાં સૂતી હતી. તેણીની સાથે પોતાની ભત્રીજી પણ સુતી હતી. આ દરમિયાન એક આરોપી યુવક ત્યાં ઘૂસી આવ્યો હતો અને તેમણે મહિલા અને સાથે છેડતી શરૂ કરી હતી. જ્યાં મહિલાએ પ્રતિકાર કરતા આરોપીએ મહિલાની ભત્રીજીનું ગળું દબાવી પતાવી દેવાની ધમકી આપી હતી. આથી ડઘાઈ ગયેલી મહિલાએ  મૌન સીવી લીધું હતું. ખાસ વાત તો એ છે કે આરોપી ગામના વડાનો પુત્ર હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં મહિલા કેટલી સુરક્ષીત? રાજકોટમાં છડેચોક યુવતીની છેડતીની ઘટનાને  પગલે ચકચાર | girl harassment in Rajkot Gujarat

આજુબાજુના લોકો પણ દોડી આવ્યા

આરોપીની હરકતને પગલે મહિલાના સાસુ જાગી ગયા હતા. તેમણે રૂમ તરફ પહોંચી અને અજુગતો અવાજ સાંભળ્યા બાદ રૂમ બહારથી તાળું લગાવવી અને તેમણે પોતાના પુત્રો અને પતિ સહિતનાઓને જાણ કરી હોબાળો કર્યો હતો. જેને લઇને આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. જ્યારે લોકોએ દરવાજો ખોલી અને જોયું તો રૂમમાંથી આરોપી જે ગામના વડાનો પુત્ર હતો તે નીકળ્યો હતો.

મામલે પોલીસે કાર્યવાહી આગળ ધપાવી

આરોપીને જોઈ આજુબાજુના લોકો અને મહિલાના પરિવારજનો ચોંકી ગયા હતા. બાદમાં પ્રધાનનો પુત્ર ત્યાંથી નાસી છૂટ્યો હતો અને આ મામલે પ્રધાનને જાણ થતા તે દોડી આવ્યા હતા. તેઓએ લાજવાને બદલે ગાજી પીડિત મહિલાને થપ્પડ મારી હતી. એટલું જ નહીં પરિવારના સભ્યોને પણ ચૂપ રહેવાની ધમકી આપી હતી. જેને લઈને પરિવારજનો આઘાતમાં સારી પડ્યા હતા. બાદમાં હિંમત એકઠી કરી અને તેમને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો હાલ આ મામલે પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ