બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the BJP office itself, there was talk of 2 big BJP leaders, talk of the town

ઊંઝા / ભાજપ કાર્યાલયમાં જ બાખડ્યા ભાજપના 2 મોટા નેતા, મામલો બન્યો ટોક ઓફ ધી ટાઉન

Mehul

Last Updated: 10:55 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના ઊંઝામાં શહેર ભાજપ પ્રમુખ અને યુવા ભાજપ કારોબારી સભ્ય બાખડ્યા  હતા  ભાજપ કાર્યાલયમાં વધુ એક બબાલથી મામલો ટોક ઓફ ધ ટાઉન

  • મહેસાણાના ઊંઝામાં ભાજપાઈ બાખડ્યા 
  • શહેર પ્રમુખ અને કારોબારી સભ્ય વચ્ચે બબાલ 
  • પક્ષ વિરોધી પ્રવૃતિનો કારોબારી સભ્ય પર આરોપ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય  ગુજરાત પ્રવાસે આવ્યા. ત્રણ રોડ શોમાં ભારે માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું. રાજ્યમાં 11 ખેલ મહાકુંભને ખુલ્લો મુકતા સંગઠન, સ્પોર્ટ્સમેન  સ્પીરીટ, અને બંધુત્વની ભાવના કેળવવા વાત કરી, પણ મહેસાણા ભાજપના કાર્યકરોને કદાચ આ વાતની ખબર જ નહિ હોય તેમ  શહેર ભાજપ પ્રમુખ અને યુવા ભાજપ કારોબારી સભ્ય બાખડ્યા  હતા  મહેસાણાના ઊંઝા ભાજપમાં વધુ એક બબાલથી મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.  
 

મહેસાણાના ઊંઝામાં શહેર ભાજપ પ્રમુખ શૈલેષ પટેલ અને કારોબારી સભ્ય ભાવિન પટેલ વચ્ચે કેટલાક કારણોસર વાત બગડી હતી. બંને એક બીજાની સામે આવી ગયા હતા અને મારામારી જેવા દૃશ્યો સર્જાતા સહેજમાં રહી ગયા હતા. ભાજપ શહેર પ્રમુખ શૈલેશ પટેલે, કારોબારી સભ્ય ભાવિન પટેલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઘટના ભાજપ કાર્યાલયમાં જ બનતા  મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. યુવા મોરચા કારોબારી સભ્ય ભાવિન પટેલે શહેર પ્રમુખ પર માર  મારવાનો આક્ષેપ કર્યો હતો.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ