બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / સુરત / In Surat the salon worker Physical manipulation the student

ફરીયાદ / ફેશિયલ દરમિયાન પાર્ટીશનનો ગેરલાભ ઉઠાવીને વિદ્યાર્થિની સાથે અડપલા, સુરતમાં નામચીન સલૂનના કર્મીની કરતૂત, કિસ્સો ચેતવતો

Kishor

Last Updated: 07:49 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વીઆઈપી રોડ પર આવેલ સલૂનમાં વિદ્યાર્થિની સાથે ચેડા થતા હાહાકાર મચી ગયો છે. જાણો સમગ્ર મામલો આ અહેવાલમાં

  • સુરતમાં સલૂન કર્મીએ વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા
  • ફેશીયલ દરમિયાન પાર્ટીશનનો ગેરલાભ ઉઠાવ્યો
  • તરૂણીએ માતાને જણાવતા સામે આવી હકીકત

સુરતમાં વિદ્યાર્થિની સાથે અડપલાની ચકચારી ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં એક જાણીતા સલૂનના કર્મીએ વિદ્યાર્થિને અડપલા કર્યા હતા. મહત્વનુ છે જે સગીરા ફેશિયલ કરાવવા માટે ગઈ હતી આ દરમિયાન એકલતાનો લાભ લઇ તેણીને અડપલા કર્યા હતા જેને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તરૂણી ચોંકી ઉઠી હતી. જે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો છે.

સુરતના ભેસ્તાનમાં બદમાશે ફિલ્મી ઢબે યુવતીની છેડતી કરી, પછી લોકોએ જે કર્યું  એ જાણીને કહેશો આમ જ હોય | In Bhestan of Surat, a young woman was teased in  public

માતા પિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ
સુરતના વીઆઈપી રોડ પર આવેલું સલૂન ચર્ચામાં આવ્યું છે. સલૂનના કર્મીએ ફેશિયલ દરમિયાન તરૂણી સાથે બિભત્સ વાત કરી હતી. બાદમાં સલૂનમાં પાર્ટીશનની આડશનો ગેરલાભ લઈ શારિરીક અડપલાં કર્યા હતા. આ વેળાએ સલૂનમાં અન્ય બે કારીગરો પણ હાજર હતાં. જોકે તેઓ મોબાઈલમાં વ્યસ્ત હોવાનો દાવો કરાઈ રહ્યો છે. એટલું જ નહીં તરૂણીની માતા પણ સલૂનની બહાર બેઠી હતી. પોતાની સાથે શારિરીક અડપલાં થતાં તરૂણી તણાવમાં હતી. બાદમાં માતાએ પરિસ્થિતિ પારખી તરૂણીને પૂછતાં તેણે આપવીતી જણાવી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો

આ સાંભળતાની સાથે જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને બાદમાં મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યા તરૂણીના માતા પિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ