બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / In Gujarat University the youth made reels with a fleet of luxurious cars

ક્યારે સુધરશે સ્ટંટબાજો / VIDEO: ગુજરાત યુનિવર્સિટીની અંદર જ લાખોની કાર સાથે સીનસપાટા, કાફલામાં સ્ટંટ સાથે Reels બનાવી

Kishor

Last Updated: 07:42 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયાની ઘટના તાજી જ છે ત્યાં ફરી નબીરાઓએ નીતિ નિયમ નેવે મૂકી ગુજરાત યુનિવર્સિટીમાં લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે રિલ્સ બનાવી લોકોના જીવ જોખમમાં મુકતા ચકચાર જાગી છે.

  • અમદાવાદ શિક્ષાના ધામમાં નબીરાઓના સીનસપાટા
  • ગુજરાત યુનિવર્સિટીમાં લક્ઝ્યુરિયસ કારનો કાફલો ખડકી રિલ્સ બનાવી
  • રસ્તા પર પુર ઝડપે કાર દોડાવી રિલ્સ બનાવી

તાજેતરમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત થયો હતો. જેમાં વાયુવેગે આવતી નબીરાની કારે કચડી નાખતા નવ લોકોને કાળ આંબી ગયો હતો. જેને લઇને સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. આવી સ્થિતિ વચ્ચે હવે ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટંટબાજોએ લક્ઝુરિયસ કારનો કાફલો ખડકી રિલ્સ બનાવી હતી. વધુમાં માર્ગ પર કારને વાયુવેગે હંકારી હોવાનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. સબંધિત તંત્ર અને પોલીસ વિભાગ આંખ ઉઘાડી કસુરવારોને કાયદાના પાઠ ભણાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.


યુનિવર્સિટીમાં 25000 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ

શિક્ષાના ધામમમાં સ્ટંટબાજ નબીરાઓના સીનસપાટા સામે આવતા અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં મોંઘીદાટ કારનો કાફલો ખડકી બાદમાં બેફામ સ્પીડે કાર ચલાવી નબીરાઓ રિલ્સ બનાવી હતી. સાજમન શેખ નામના વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને યુનિવર્સિટી કેમ્પસમાં રિલ્સ છે જે GLS નો વિદ્યાર્થી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.બાદમાં સાજમન શેખની ઇન્સ્ટાગ્રામ ID પર વીડિયો શેર પણ કરવામાં આવ્યો છે. Sajian3313 નામની ઇન્સ્ટાગ્રામ ID પરથી શેર કરાયેલા આ વીડિયોને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ મામલે મીડિયામાં અહેવાલ આવતા તાબડતોબ ID  બ્લોક પણ કરી દેવામાં આવી છે.

સળગતા સવાલો?

  • આ નબીરાઓની સામે એકશન લેશે યુનિવર્સિટી?
  • રિલ્સ બનાવનારાને પાઠ ભણાવાશે?
  • યુનિવર્સિટીના મેદાનનો રિલ્સ અને રેસ માટે ઉપયોગ કેમ?
  • આ નબીરાઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે કે બહારના તત્વો?
  • આમના વાલીઓને બોલાવવાનું ફરમાન થશે?
  • આ લોકો ભણવા આવે છે કે રિલ્સ બનાવવા?
  • ભણવાના બહાને લક્ઝુરિયસ કાર લઇ પહોંચ્યા!
  • રિલ્સ બનાવીને સીન મારનારાને સજા ક્યારે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ