બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / In Gujarat, two big leaders will join the Congress

રાજકારણ / ગુજરાતના આ નેતા સહિત બે યુવા ચહેરા કોંગ્રેસમાં સામેલ થાય તેવી અટકળો, 2022ની ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધીનો મોટો દાવ

Ronak

Last Updated: 01:33 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ સક્રિય જોવા મળી રહી છે. તાજેતરમાંજ એવી માહિતી સામે આવી છે. કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી આ બંન્ને નેતા મહિનાના અંતમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

  • કોંગ્રેસમાં જોડાશે બે મોટા નેતા
  • કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી જોડાશે કોંગ્રેસમા
  • 2022ની ચૂંટણીને લઈને કોંગ્રેસ એકશન મોડમાં 

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. સત્તા પાર્ટી દ્વારા પહેલાથી નેતૃત્વમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. સાથેજ મંત્રીમંડળ પણ બદલી કાઢવામાં આવ્યું. ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ આ વખતે સક્રિય જોવા મળી રહી છે. કારણકે કોંગ્રેસ દ્વારા પણ પૂરજોશમાં અત્યારથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

બંને નેતાઓને કારણે કોંગ્રેસને થશે મોટો ફાયદો 

સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે તે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કનૈયા કુમાર તેમજ ગુજરાત અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જેથી કોંગ્રેસને આ બંને નેતાથી ઘણો ફાયદો થઈ શકે છે. 

28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા 

પંજાબમાં કોંગ્રેસમાં હાલ જે ઉથલ પાથલ ચાલી રહી છે. તે થોડાક દિવસમાં સમાપ્ત થયા બાદ 28 સપ્ટેમ્બરના રોજ શહિદ ભગતસિંહના જન્મ દિવસે બંને નેકા કોંગ્રેસનો હાથ પકડશે. સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે મધ્યસ્થી બન્યા છે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. 

અપક્ષના ધારાસભ્ય છે જીગ્નેશ મેવાણી 

ઉલ્લેખનીય થે કે કનૈયા કુમારની પહેલા  દેશવીરોઘી નારેબાજી કરવા મામલે ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. સાથેજ તેઓ ગત લોકસભા ચૂટણીમાં બિહારના બેગૂસરાયથી મંત્રી ગિરિરાજ સિહ સામે ઉભા રહ્યા હતા જોકે તેઓ હારી ગયા હતા. તો બજી તરફ જીગ્નેશ મેવાણી પણ દલિત સમાજ છે. સાથેજ તેઓ વડગામ વિધાનસભમાં અપક્ષના ધારાસભ્ય પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ