બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / in Bholaa Shankar Tamannaah Bhatia Shares Still From Chiranjeevi Film Muhurat Puja

ભોલા શંકર / ચિરંજીવી સાથે રોમાન્સ કરતી જોવા મળશે બાહુબલીની આ એક્ટ્રેસ, પુજા મુહૂર્તનો ફોટો કર્યો શેર

Premal

Last Updated: 06:35 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમન્ના હવે તેલુગુ ફિલ્મ ‘ભોલા શંકર’માં ચિરંજીવી સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તેમની સાથે આ ફિલ્મમાં કીર્તિ સુરેશ પણ કામ કરી રહી છે. કીર્તિ આ ફિલ્મમાં ચિરંજીવીની બહેનની ભૂમિકામાં જોવા મળશે. ઓગસ્ટમાં ચિરંજીવી દ્વારા તેમની ૬૬મી વર્ષગાંઠ દરમિયાન આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ઐતિહાસિક એક્શન ફિલ્મ ‘સે રા નરસિંહા રેડ્ડી’માં સાથે કામ કર્યું હતું.

તમન્ના ભાટીયાએ આ ફિલ્મના પૂજા મુહૂર્તની તસ્વીરો શેર કરી હતી. જેમાં ફિલ્મના દરેક સ્ટાર્સ પણ સાથે જોવા મળ્યા હતા. પૂજા મુહૂર્તમાં તમન્ના સાડીમાં જોવા મળી હતી.

‘ભોલા શંકર’માં સાથે જોવા મળશે તમન્ના અને ચિરંજીવી

‘ભોલા શંકર’ને મેહેર રમેશ દ્વારા ડિરેક્ટ અને અનિલ સુન્કારા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ સાઇન કરવાની ખુશી વ્યક્ત કરતાં તમન્નાએ ‌ટ્વિટ કર્યું હતું કે, ‘મેગા મેસિવ મૂવી ‘ભોલા શંકર’નો પાર્ટ બનવાનાં મને ખુશી અને ગર્વ થઈ રહ્યાં છે. ચિરંજીવી સર સાથે ફરી સ્ક્રીન શેર કરવા માટે હું ખૂબ જ આતુર છું. મેહેર રમેશ ગારુ સર જલદી તૈયારી કરો.’

વાત કરવામાં આવે તમન્ના ભાટિયાની ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ની તો ફિલ્મમાં તમન્ના સિવાય અમિતાભ બચ્ચન, ચિરંજીવી સિવાય વિજય સેતુપતિ જેવા સ્ટાર્સ હતા. ફિલ્મમાં હીરો ચિરંજીવીએ આંધ્ર પ્રદેશના સ્વતંત્રતા સૈનાની ઉયાલવાડા નરસિમ્હા રેડ્ડીની ભૂમિકા ભજવી હતી. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં તેમના ગુરુ અને આધ્યાત્મિક નેતા ગોસાઇ વેંકન્નાની છે. જ્યારે તમન્ના ભાટિયાના કેરેક્ટરનું નામ લક્ષ્મી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ