બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / ગુજરાત / IIM Ahmedabad's number 1 among top business schools in the country

NIRF Rankings 2022 / IIT મદ્રાસ દેશમાં નંબર વન ઇન્સ્ટિટ્યૂટ, બિઝનેસ મેનેજમેન્ટમાં અમદાવાદની IIM સૌથી શ્રેષ્ઠ

ParthB

Last Updated: 01:46 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે NIRF 2022ની ટોપ રેન્કિંગ બહાર પાડ્યું. જેમાં IIM અમદાવાદ સૌથી શ્રેષ્ઠ બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ તરીકે સમાવાઈ

  • NIRFએ દેશની ટોપ મેનેજમેન્ટ સંસ્થાઓનું લિસ્ટ બહાર પાડ્યું
  • IIT મદ્રાસ દેશમાં નંબર વન ઇન્સ્ટિટ્યૂટ
  • IIM અમદાવાદને દેશની શ્રેષ્ઠ કૉલેજમાં સમાવેશ

NIRF દેશની ટોપ રેન્કિંગ 2022 મેનેજમેન્ટ સંસ્થાનું  લિસ્ટ બહાર પાડ્યું

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા આજે  NIRF રેન્કિંગ 2022 મેનેજમેન્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સવારે 11 વાગ્યે nirfindia.org પર સવારે 11 વાગ્યે રિલીઝ કર્યું છે. જેમાં IIT-મદ્રાસ આ વર્ષે પણ એકંદર શૈક્ષણિક સંસ્થાઓ અને એન્જિનિયરિંગ શ્રેણીઓમાં તેનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. તેમજ IIM બેંગલુરુ અને અને IIT, બોમ્બે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જ્યારે IIM અમદાવાદને દેશની ટોચની બિઝનેસ સ્કૂલ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


NIRF ઈન્ડિયા રેન્કિંગ 2022 માટે અગિયાર શ્રેણીઓ માટે જાહેર કરાઈ

NIRF ઈન્ડિયા રેન્કિંગ 2022 માટે 11 શ્રેણીઓ માટે જાહેર કરવામાં આવી છે. જેમાં   યુનિવર્સિટી, મેનેજમેન્ટ, કોલેજ, ફાર્મસી, મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, ARIIA , કાયદો અને સંશોધન જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

જુઓ ટોપ 10 યુનિવર્સિટીનું લીસ્ટ

  • Rank 1: IISc બેંગ્લોર
  • Rank 2: JNU
  • Rank 3: Jamia Millia Islamia
  • Rank 4: Jadavpur University
  • Rank 5: Amrita Vishwaapeeth
  • Rank 6: Banaras Hindu University
  • Rank 7:  Manipal Academy
  • Rank 8: Calcutta University
  • Rank 9: VIT Vellore
  • Rank 10: University of Hyderabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ