બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / If your AC is also giving these 8 signals get it repaired immediately

ટેક્નોલોજી / જો તમારું AC પણ આપી રહ્યું છે આ 8 સંકેત, તો તુરંત કરાવી દેજો રિપેર નહીં તો....

Arohi

Last Updated: 02:17 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AC Service Maintenance: ઉનાળો શરૂ થતા જ ઘરે ઘરે AC ચાલુ થઈ ગયા છે. એવામાં જો તમારૂ AC તમને આ 8 સાઈન આપે છે તો સમજી જજો કે તમારે તેને રિપેર કરવાનો સમય આવી ગયો છે. તેને ઈગ્નોર કરશો તો મોટો ખર્ચો આવી શકે છે.

  • ઉનાળામાં ઘરે ઘરે શરૂ થઈ ગયા AC
  • ACની સર્વિસ કરાવવી ખૂબ જ જરૂરી 
  • આ 8 સાઈન દેખાય તો થઈ જજો સાવધાન 

ઉનાળો શરૂ થતાની સાથે જ હવે ઘરે ઘરે AC ચાલુ થઈ ગયા છે. એવામાં જો ACની સર્વિંસનું ધ્યાન રાખવામાં ન આવે તો મોટો ખર્ચો આવી શકે છે. જો તમને તમારૂ AC આવી કોઈ 8 સાઈન આપે તો સમજી જજો અને તરત જ ACની સર્વિસ કરાવી લેજો. 

કૂલિંગ ન થવું 
શું તમારૂ AC સ્લી કૂલિંગ કરી રહ્યું છે? અથવા ગરમ હવા ફેંકી રહ્યું છે. તો તમને તેને રિપેર કરાવી લેવું જોઈએ.  

વધારે અવાજ કરવો
જો તમારૂ AC સામાન્ય કરતા વધારે અવાજ કરે છે તો નિશ્ચિત રીતે તેમાં કોઈ ગડબડી થઈ ગઈ છે. એવામાં તમારે તેને રિપેર કરાવી લેવું જોઈએ. 

પાણી ટપકવું 
જો તમારા ACમાંથી પાણી ટપકી રહ્યું છે તો તમારે તેને સીરિયસ લેવું જોઈએ. તરત તેને ઠીક કરાવી લો નહીં તો નુકસાન મોટુ પણ થઈ શકે છે. 

વિજળીનું બિલ વધારે આવવું 
AC યુઝ કરવા પર વિજળીનું બિલ વધારે આવે છે. પરંતુ જો તમારૂ બિલ સામાન્ય કરતા વધારે આવી રહ્યું છે તો તેને રિપેર કરાવવું જરૂરી છે. 

દુર્ગંધ આવવી 
AC સ્ટાર્ટ થવા પર દુર્ગંધ આવે છે તો પણ તમારે તેને નજર અંદાજ ન કરવી અને તેને રિપેર કરાવી લેવું જોઈએ. 

હ્યુમિડિટીની મુશ્કેલી 
જો તમને ACની સાથે હ્યુમિડિટીની મુશ્કેલી થઈ રહી છે તો તેનો મતલબ છે કે તેમાં કોઈ ખરાબી છે. એવામાં તમારે તેને રિપેર કરાવી લેવું જોઈએ. 

સેટિંગ કામ ન કરવું 
જો તમારા ACમાં સેટિંગ કર્યા બાદ કોઈ ફેરફાર નથી થતો તો તેનો મતલબ છે કે તેને રિપેર કરાવી લેવું જોઈએ. કારણ તે તેની સીધી અસર વિજળી બિલ અને બીજા ફેક્ટર પર પડશે. 

ફિલ્ટર કામ ન કરવું 
AC જુનુ થવાની સાથે જ ફિલ્ટર કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં તમે ફિલ્ટર રિપ્લેસ કરાવી શકો છો. 

તરત કરાવી લો રિપેર 
જો તમારા ACમાં આ બધા સાઈન જોવા મળી રહ્યા છે તો તમારે તેને તરત જ ઠીક કરાવી લેવું જોઈએ. કારણ કે તેની સીધી અસર વિજળીના બિલ પર પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ