બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you have a habit of drinking tea in the morning, you should never consume these 5 things

લાઇફસ્ટાઇલ / સવાર સવારમાં ચા પીવાની ટેવ હોય તો સાથે આ 5 વસ્તુઓનું ક્યારેય ન કરવું જોઈએ સેવન, લાંબા ગાળે થઈ શકે છે ગંભીર બીમારીઓ

Pooja Khunti

Last Updated: 08:54 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bad combination with Tea: વધુ પડતું ચાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જાણો સવારે ચા સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

  • સવારે ચાનું સેવન કરતી વખતે ખાટી વસ્તુનાં સેવનથી દૂર જ રહેવું 
  • ઈંડા અને ચાનું સેવન ક્યારેય પણ એક સાથે ન કરવું 
  • એક સાથે ડુંગળી અને ચાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક 

ઠંડી વસ્તુ 
લોકોને ઠંડીમાં ચા પીવી ખુબજ ગમે છે એટલા માટે સવારે તો એકથી વધુ વાર ચાનું સેવન થઈ જાય છે. તમે જ્યારે પણ ચાનું સેવન કરી રહ્યા હોય ત્યારે તમારે ઠંડી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. 

ખાટી વસ્તુઓ 
સવારે ચાનું સેવન કરતી વખતે ખાટી વસ્તુનાં સેવનથી દૂર જ રહેવું જોઈએ. આ તમારા શરીર માટે નુકસાનકારક છે. ચા સાથે ખાટી વસ્તુનાં સેવનથી એસિડિટી અને પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. 

સલાડ 
ચાનાં સેવનની સાથે સલાડ ન ખાવું જોઈએ. ઘણા લોકો સવારે હળવું સલાડ ખાવું પસંદ કરતા હોય છે પણ તમારે ચા સાથે સલાડનું સેવન ટાળવું જોઈએ. 

ઈંડા 
ઈંડા અને ચાનું સેવન ક્યારેય પણ એક સાથે ન કરવું જોઈએ. ચાનું સેવન કરતી વખતે ઈંડાનું સેવન ટાળવું જોઈએ. 

ડુંગળી 
એક સાથે ડુંગળી અને ચાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તમને ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ