બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / If there is an opportunity to buy a house vehicle, favorable for love affairs, it is also a good time for farmers, see today's horoscope

13 જાન્યુઆરી / ઉઘરાણી પર ધ્યાન આપજો, તણાવ ભર્યો દિવસ, કઈ રાશિના જાતકોનો કેવો રહેશે શનિવારનો દિવસ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:13 AM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
13 01 2024 શનિવાર
માસ પોષ
પક્ષ શુક્લ
તિથિ બીજ સવારે 11:10 પછી ત્રીજ
નક્ષત્ર શ્રવણ બપોરે 12:48 પછી ધનિષ્ઠા
યોગ વજ્ર સવારે 10:12 પછી સિદ્ધિ
કરણ કૌલવ સવારે 11:10 પછી તૈતિલ
રાશિ મકર (ખ.જ.) રાત્રે 11:34 પછી કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે અને ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે

વૃષભ (બ.વ.ઉ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે અને મકાન વાહન ખરીદવાનો અવસર મળશે તેમજ તબિયતની બાબતમાં કાળજી રાખવી, વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો

મિથુન (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે તેમજ માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો અને યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના તેમજ વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય તેમજ પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય અને વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું તેમજ ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના

સિંહ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે અને કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે તેમજ ધંધામાં પ્રગતિના યોગ જણાય છે તેમજ વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું

કન્યા (પ.ઠ.ણ.)
સંતાનોની ચિંતામાં સમાધાન મળશે અને અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું તેમજ ખેડૂતો માટે સારો સમય જણાય છે અને બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે

તુલા (ર.ત.)
આર્થિક બાબતે સંકડામણ અનુભવશો અને ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે અને સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું

વૃશ્ચિક (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે અને નવી ઓળખાણો દ્વારા લાભ થશે તેમજ નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે અને ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે અને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે અને નોકરીયાતને સમય અનુકૂળ જણાશે

મકર (ખ.જ.)
રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે અને આર્થિક સંકડામણ ઓછી થશે તેમજ વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે અને રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સકારાત્મક વિચારોથી સારો લાભ થશે અને વેપાર-ધંધામાં સારો લાભ જણાશે તેમજ મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે, નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે અને પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે તેમજ દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના, પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ