બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / i will think twice before speaking my heart actress sai pallavi

સ્પષ્ટતા / હવે મારે બે વાર વિચારવું પડશે...: કાશ્મીરી પંડિતો ટિપ્પણી વિવાદમાં સાઉથની સ્ટાર એક્ટ્રેસે આપ્યું મોટું નિવેદન

Premal

Last Updated: 12:39 PM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી સાઈ પલ્લવીએ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોના પલાયન પર એક ઈન્ટરવ્યુમાં પોતાની કોમેન્ટ બાદ આજે સ્પષ્ટતા આપી. જેના પર સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થયો.

  • સાઈ પલ્લવીએ એક ઈન્ટરવ્યુમાં કાશ્મીરી પંડિતો પર કરી વાત
  • અભિનેત્રીએ ધર્મના નામે થતી હિંસાની કરી નિંદા
  • કાઉ લિંચિંગની ઘટનાને કારણે તે ઘણા દિવસ સુધી આઘાતમાં રહીં

સાઈ પલ્લવીએ ધર્મના નામે થતી હિંસાની નિંદા કરી

યુ-ટ્યુબ ચેનલ ગ્રેટ આંધ્રને આપેલા એક ઈન્ટરવ્યુ દરમ્યાન અભિનેત્રીએ ધર્મના નામે હિંસાની નિંદા કરી હતી અને જણાવ્યું કે કાશ્મીરી પંડિતોનુ પલાયન જ્યા ખોટુ હતુ તો ગૌરક્ષાને લઇને ઉગ્રતા કરવી પણ ખોટી છે. સાઈ પલ્લવીની કોમેન્ટ પર સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ સામે આવી. જ્યાં અમુક ટ્વિટર યુઝર્સે તેના સાહસના વખાણ કર્યા છે તો કેટલાંક લોકોએ તેની ટીકા કરવાનુ શરૂ કર્યુ. તો અમુક લોકોએ એવુ પણ કહ્યું કે તે કાશ્મીર દુર્ઘટનાને ઓછી આંકી રહી છે. 

ધર્મના નામે હિંસા એક પાપ: સાઈ પલ્લવી

એક ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં અભિનેત્રીએ આજે કહ્યું કે તેનો ઈરાદો એ જણાવવાનો હતો કે ધર્મના નામે હિંસા એક પાપ છે અને ઈન્ટરવ્યુના ભાગને સંદર્ભમાંથી બહાર કરી દીધો છે. સાઈ પલ્લવીએ કહ્યું કે તે પોતાના દિલની વાત કહેતા પહેલા બે વખત વિચારશે. સાઈ પલ્લવીએ કહ્યું કે હું મારા દિલની વાત કહેતા પહેલા બે વખત વિચારીશ. કારણકે મને ચિંતા છે કે મારા શબ્દોનો ખોટો અર્થ નિકાળવામાં આવે છે. 

કાઉ લિંચિંગની ઘટનાને કારણે તે ખૂબ આઘાતમાં રહી

સાઈ પલ્લવીએ કહ્યું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ અને કાઉ લિંચિંગની ઘટના પર તેમને ઘેરો પ્રભાવ પડ્યો અને તે ઘણા દિવસો સુધી આઘાતમાં રહી. તેમણે કહ્યું કે કાશ્મીર ફાઈલ્સ જોયા બાદ હું પરેશાન થઇ હતી. હું નરસંહાર અને તેનાથી લોકોની પેઢીઓના પ્રભાવિત થવા જેવી ત્રાસદીને ઓછુ નહીં માનુ. આ કહ્યું હોવા છતા હું ક્યારેય પણ કોવિડ કાળની લિંચિંગની ઘટના અંગે જણાવી નહીં શકુ. કાશ્મીરના વીડિયો જોયા બાદ ઘણા દિવસ સુધી હું ધ્રુજતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ