બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / 'I am ready to apologize unconditionally..' actress Payal Rohatgi loosened up

અમદાવાદ / 'હું બિનશરતી માફી માંગવા તૈયાર..' ઢીલી પડી અભિનેત્રી પાયલ રોહતગી, ગુજરાત હાઈકોર્ટમાં કરી અપીલ, જાણો શું છે મામલો

Vishal Khamar

Last Updated: 07:47 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી પાયલ રોહતગી વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે પાયલ રોહતગીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્યારે આ કેસમાં રાહત અને કેસ રદ્દ કરવાની પાયલે માંગ કરી છે.

  • અભિનેત્રી પાયલ રોહગતીની હાઈકોર્ટમાં અરજી
  • સેટેલાઈટમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની માગ
  • બિનશરતી માફી માગવાની પાયલે તૈયારી દર્શાવી

અમદાવાદમાં નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા માટે અભિનેત્રી હાઈકોર્ટ પહોંચી છે. સેટેલાઈટની ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે પાયલ રોહતગીની HC માં અરજી કરી છે. પાયલ રોહતગીએ બિનશરતી માફી માંગવાની તૈયારી દર્શાવી છે. ત્યારે આ કેસમાં રાહત અને કેસ રદ્દ કરવાની પાયલની માંગ છે. ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે. ત્યારે FIR રદ્દ કરવી કે નહી તે અંગે કોર્ટ નિર્ણય લેશે. પાયલની અરજી પર શનિવારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 

સોસાયટીમાં જ રહેતા તબીબે એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધાવી હતી
અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ પરાગ શાહ નામના વ્યક્તિએ એફઆઇઆર દાખલ કરાવી હતી. જે બાદ અભિનેત્રીની અટકાયત કરવામાં આવી હતી.
વોટ્સ એપ ગ્રુપમાં અપશબ્દો બોલ્યા હોવાનો તબીબે આક્ષેપ કર્યો
પાયલે સોશિયલ મીડિયા પર ચેરમેન વિરુદ્ધ વિવાદસ્પદ લખાણ લખ્યું હતું.સાથે પાયલે વોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલ મેસેજ કરી અપશબ્દો બોલ્યા હોવાનો તબીબે આક્ષેપ કર્યો હતો. કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝગડો અને સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ રોહતગી દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ