બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VTV વિશેષ / How to stop illegal mining of minerals? What is the formula to break the mining mafia network? What arrangements are necessary for the protection of minerals?

મહામંથન / ખનીજનું ગેરકાયદે ખનન અટકે કઇ રીતે? ખનીજ માફિયાના નેટવર્ક તોડવાનો ફોર્મ્યૂલા શું? ખનીજની સુરક્ષા માટે કેવી વ્યવસ્થાઓ જરૂરી?

Vishal Khamar

Last Updated: 09:57 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થતા સરકારી બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો. તેમજ ખનીજ માફીયાઓ દ્વારા વોટ્સએપમાં ગ્રુપ બનાવી અધિકારીઓનાં લોકેશન મોકલવામાં આવતા હતા. દરોડાની કાર્યવાહીથી બચવા માટે ખનીજ માફિયાઓ ષડયંત્ર કરતા હતા.

રાજયમાં ખનીજ લૂંટાવવાનો કારસો કોઇ રીતે અટકી નથી રહ્યો. ઝાલાવાડ હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય. કુદરતની સંપતિને લૂંટવાનો કોઇનો અધિકાર નથી પરંતુ આ ખનીજને ચોરવાનો કેટલાક માફિયાઓએ ધંધો બનાવી દીધો છે. અને તે ધંધાને પાર પાડવા અવનવા કિમીયા અપનાવી રહ્યાં છે. તંત્ર ને પણ સતત તેમની સામે હથિયાર નીચા મુકી દેવાનો વારો આવે છે. વાત પંચમહાલની કરીએ કે જ્યાં VTV NEWSએ એ પડતાળ કરી કે ખનન માફિયા કેવી રીતે તેમના મનસુબા પાર પાડે છે? 

  • પંચમહાલમાં ખનીજ માફિયાઓની જાસૂસી થતી હોવાનો ઘટસ્ફોટ
  • ખનીજ માફિયા અધિકારીઓની કરી રહ્યા હતા જાસૂસી
  • અધિકારીઓની પાછળ ખનીજ માફિયા મોકલતા હતા પોતાના માણસ

તો બાતમીદારોના મજબૂત નેટવર્કને કારણે ખનન થતું હોવાની વાત સામે આવી. માત્ર વોટ્સગૃપના ઉપયોગથી કુદરતના ખજાના લૂંટાઇ રહ્યાં છે. તે સ્પષ્ટ થયું. રેકી કરીને અધિકારીઓની રેડને ફેઇલ કરવામાં આવી રહી છે તે સાબિત થયું. હવે સવાલ એ છે કે શું બાતમીદારોનું નેટવર્કથી ખનીજનો ભંડાર લૂંટાતો જ રહેશે? ખનીજનું ગેરકાયદે ખનન અટકે કઇ રીતે? ખનીજ માફિયાના નેટવર્ક તોડવાનો ફોર્મ્યૂલા શું? ખનીજની સુરક્ષા માટે કેવી વ્યવસ્થાઓ જરૂરી છે? 

વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓની લોકેશન કરાતી હતી શેર
અધિકારીઓની ગાડીઓના નંબર કહીને અપાતી હતી માહિતી
દરોડાની કાર્યવાહીથી બચવા માટે ખનીજ માફિયા કરતા હતા ષડયંત્ર

પંચમહાલમાં ખનીજ માફિયાઓની જાસૂસી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખનીજ માફિયા અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા. ખનીજ માફીયાઓ અધિકારીઓની પાછળ પોતાના માણસ મોકલતા હતા. ખનીજ માફિયાઓ અધિકારીના લોકેશન શેર કરવા વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું.  અધિકારીઓના વાહન,લોકેશન અને ગતિવિધિ પર નજર રાખતા હતા. વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓનાં લોકેશન શેર થતા હતા. અધિકારીઓની ગાડીઓના નંબર કહીને માહિતી અપાતી હતી. દરોડાની કાર્યવાહીથી બચવા માટે ખનીજ માફિયા ષડયંત્ર કરતા હતા.

 

કોની-કોની થતી હતી જાસૂસી?
SDM ગોધરા
SDM હાલોલ
પુરવઠા અધિકારી
જિલ્લા મામલતદર
ખાણ ખનીજ વિભાગના અધિકારી
  • ખાણ ખનીજ વિભાગના અધિકારીની જાસૂસીનો VTV NEWSએ કર્યો પર્દાફાશ
  • વોટ્સએપ ગ્રુપમાં લોકેશન શેર કરાતી હોવાનો કરાયો હતો પર્દાફાશ
  • વોટ્સએપમાં શેર કરાતો ઓડિયો VTV NEWSએ કર્યો હતો પ્રસારિત

VTV NEWSનો અસરદાર અહેવાલ
ખાણ ખનીજ વિભાગના અધિકારીની જાસૂસીનો VTV NEWSએ કર્યો પર્દાફાશ કર્યો હતો.  વોટ્સએપ ગ્રુપમાં લોકેશન શેર કરાતી હોવાનો પર્દાફાશ કરાયો હતો. વોટ્સએપમાં શેર કરાતો ઓડિયો VTV NEWSએ પ્રસારિત કર્યો હતો. VTV NEWSએ અહેવાલ પ્રસારિત કરતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું.  જાસૂસી મામલે પોલીસે ગદુકપૂર ગામમાંથી 3 લોકોની કરી અટકાયત કરી હતી.  આરોપીઓ પાસેથી પોલીસે 5 મોબાઈલ  જપ્ત કર્યા હતા. આરોપીઓના મોબાઈલમાંથી પોલીસને 6 જેટલા વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા.

જાસૂસી મામલે પોલીસે ગદુકપૂર ગામમાંથી 3 લોકોની કરી અટકાયત
આરોપીઓ પાસેથી પોલીસે 5 મોબાઈલ કર્યા હતા જપ્ત
આરોપીઓના મોબાઈલમાંથી પોલીસને 6 જેટલા વોટ્સએપ ગ્રુપ મળ્યા

 

ખનીજ માફિયા પર કોણ લગાવશે લગામ?
VTV NEWSના અહેવાલ બાદ ખનીજ માફિયા વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ થયા હતા.  'પોલીસ પકડી રહી છે જલ્દી ગ્રુપ લેફ્ટ કરો'નો માફિયાઓ મેસેજ વાયરલ કર્યો હતો. અગાઉ ગ્રુપ ડિલિટ થયા બાદ આજે ફરી ખનીજ માફિયા એક્ટિવ થયા. અગાઉનું ગ્રુપ ઝડપાયા બાદ હવે ગ્રુપમાં એડ કરવાનો ચાર્જ જાહેર કરાયો. ગ્રુપમાં જોડાવા માટે બાતમીખોરોનો 500 રૂપિયાની ફી ચૂકવવાનો આદેશ કર્યો હતો.  કોઇ પણ વ્યક્તિ ગ્રુપમાં પૈસા આપી જોડાઇ શકે તેવો ઓડિયોમાં ઉલ્લેખ પણ કરાયો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ