બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / How to remove mole til from your face or skin at home, home remedies for mole marks

તમારા કામનું / શું તમારા શરીર પર છે તલના નિશાન? વગર ઓપરેશને રાતો-રાત ગાયબ કરો કાળા ડાઘ, ઘરેલુ ઉપાય કારગર

Vaidehi

Last Updated: 05:54 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mole Removing Tips:ચહેરા કે શરીર પર મસાનાં દાગને હટાવવા માટે કેટલાક લોકો મોંઘી ટ્રિટમેન્ટ કરતાં હોય છે. પરંતુ આ દાગ ઘરે બેઠાં દૂર માટે VtvGujarati ઘરેલૂ ઉપાયો લઈને આવ્યું છે.

  • પિંપલ્સ બાદ સ્કિન પર રહી જાય છે નિશાન
  • મસા કે તલનાં દાગ દૂર કરવા કેમિકલ્સ હાનિકારક
  • ઘરેલૂ ઉપચાર કરીને સરળતાથી દાગ દૂર કરવું શક્ય

Mole Removing Tips:  ઘણાં લોકો પોતાના ચહેરા કે સ્કિનને બેદાગ જોવા ઈચ્છતા હોય છે પરંતુ કોઈને કોઈ કારણોસર પિમ્પલ્સ અથવા તો તલનાં દાગ સ્કિન પર રહી જતાં હોય છે. જો કે તલ કે મસા ચહેરાની સુંદરતા વધારવા માટે જાણીતા છે પરંતુ જો તે વધુ માત્રામાં દેખાવા લાગે તો લોકો માટે ચિંતાનો વિષય પણ બની જતાં હોય છે. તેવામાં જો તમે તિલ કે મસાને ઘરે બેઠાં કેમિકલ્સ વગર દૂર કરવા ઈચ્છો છો તો જરૂરથી આ લેખ તમારા કામનો સાબિત થશે.

આ ઘરેલૂ ચીજોની મદદથી તલ કે મસાનાં દાગ શરીર પરથી દૂર કરી શકશો:

1. નારિયેળ તેલ
જો તમારા શરીર પર તલ/મસાનાં અનેક દાગ છે તો તમે નારિયેળ તેલને અપ્લાય કરી શકો છો જેના લીધે આ દાગ થોડા જ સમયમાં સાફ થઈ જશે. નિયમિતરૂપે તલનાં એરિયામાં નારિયેળ તેલ લગાડવાથી ધીમે-ધીમે દાગ ઝાંખો થશે અને છેલ્લે દૂર થશે.

2.બેકિંગ સોડા
ફેસ કે શરીરનાં કોઈ પાર્ટથી તલને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે બેકિંગ સોજામાં કેસ્ટર ઓયલ ઉમેરીને પેસ્ટ લગાડવી જોઈએ. આ પેસ્ટ આખી રાત લગાડી રાખવી અને સવારે તેને સાફ કરી લેવું.

3. લસણની પેસ્ટ
દાગ દૂર કરવા માટે લસણની પેસ્ટ પણ લગાડી શકો છો. લસણની કેટલીક કળીઓને લેવું અને તેને પીસી લેવું. હવે આ પેસ્ટને મસા પર લગાડવું. જરૂર હોય તો તેને પર એક નાની પટ્ટી પણ મારી દેવી. આખી રાત આ પેસ્ટને મૂકી રાખવું અને સવારે પાણીથી સાફ કરી દેવું. થોડો સમય આ ઉપાય કરવાથી દાગ દૂર થઈ જશે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ