બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / How to propose to someone? These 4 unique ideas will work

Propose Day / સામેવાળીને કેવી રીતે પ્રપોઝ કરવો? આ 4 અનોખા આઈડિયા લાગશે કામ, યાદગાર બની જશે 15 સેકન્ડની પળ

Pooja Khunti

Last Updated: 04:19 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે બંને પાળતું પ્રાણી પ્રેમી હોય તો, તમે તેને પ્રપોઝ માટે તેની મદદ લઈ શકો છો. પાળતું પ્રાણીનાં ગળામાં એક નોટ સાથે રિંગ બાંધી દો. આ એક પ્રપોઝ કરવાનો અલગ જ વિચાર છે.

  • પ્રપોઝ કરવાનો આ વિચાર સૌથી જૂનો છે 
  • તેમને તેમનું ગમતું ભોજન કરાવો
  • આવા જ રોમાન્ટિક ગીતની એક લિસ્ટ બનાવો

દિલની વાત કહેવી એટલું પણ સરળ કામ નથી. લોકો ઘણી વાર આખી જીંદગી સાથે જીવવાનાં સપનાઓ જોતાં હોય છે. જ્યારે તે સામે આવશે ત્યારે આમ કહેશું અને તેમ કહેશું. પરતું ઘણી વાર લોકો સામે વાળી વ્યક્તિને તેમના મનની વાત કહી શકતા નથી. જેના કારણે સપનાઓ અધૂરા રહી જાય છે. જો તમે કોઈ વ્યક્તિને દિલથી પ્રેમ કરતાં હોય તો આજે જ તેમને તમારી લાગણીઓ જણાવી દો. તેના માટે પ્રપોઝ ડેથી સારો કોઈ દિવસ હોય જ ન શકે. 

વેલેન્ટાઇન વીક
ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે. 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક ઉજ્જવવામાં આવે છે. આ અઠવાડિયે 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે તરીકે ઉજ્જવવામાં આવે છે. જો તમે પણ કોઈ ને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોય તો આ પળોને યાદગાર બનાવો. 

ડિનર ડેટ 
પ્રપોઝ કરવાનો આ વિચાર સૌથી જૂનો છે પણ આજે પણ એટલો જ લોકપ્રિય છે. વાત દિલની છે તો દિલનો રસ્તો પેટથી થઈને જ જાય છે. આ તકને તમારા હાથમાંથી ન જવા દો. તેમને તેમનું ગમતું ભોજન કરાવો. તેમની સાથે સારી વાતો શેર કરો. આ વચ્ચે જ તેમને કહો કે Will You Be Mine Valentine Forever? 

પાળતું પ્રાણીની મદદથી 
જો તમે બંને પાળતું પ્રાણી પ્રેમી હોય તો, તમે તેને પ્રપોઝ માટે પાળતું પ્રાણીની મદદ લઈ શકો છો. પાળતું પ્રાણીનાં ગળામાં એક નોટ સાથે રિંગ બાંધી દો. આ એક પ્રપોઝ કરવાનો અલગ જ વિચાર છે. આ તેમને જરૂર ગમશે અને તે તમને ના નહીં પાળે. 

વાંચવા જેવું: ફોર યોર વેલેન્ટાઈન..! પ્રેમને વ્યક્ત કરવા માટે ક્યારે કયો દિવસ, નોટ કરી લો નહીંતર પસ્તાશો

ગીતો દ્વારા 
જો તમારો પાર્ટનર બોલીવુડ ગીતો પસંદ કરતો હોય તો તમે ગીત દ્વારા તેમને તમારા દિલની વાત રજૂ કરી શકો છો. આવા જ રોમાન્ટિક ગીતની એક લિસ્ટ બનાવો. આ ગીતો ગાતા-ગાતા તમારા દિલની વાત કહી દો. 

રમત-રમતમાં 
તમારા પાર્ટનરને પ્રપોઝ કરવા માટે Dumn Charades Game એક સારો વિકલ્પ છે. પહેલા એક-બે ફિલ્મો દ્વારા તમારી લાગણી વિશે ખ્યાલ આપો. ત્યારબાદ તેમને સરપ્રાઈઝ કરો. તેમને આ વિચાર ખૂબ જ ગમશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ