બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Hot doctor Jovanna Isabel Ortega sacked from the hospital after her racy content went viral

વિશ્વ / ડોક્ટર મેડમે ડ્યૂટી પછી ઓનલાઇન ગંદી સાઇટ પર પોતાના વીડિયો વેચવાનું શરૂ કર્યું, દર્દીને યાદ આવી એ ‘ગંદી’ ફિલ્મ, હોસ્પિટલે હાંકી કાઢી

Vaidehi

Last Updated: 05:49 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક હોટ ડોક્ટરે પોતાની ડ્યૂટી પૂરી કર્યા બાદ ઓનલાઇન ગંદી સાઇટ પર પોતાના વીડિયો વેચતી હતી. હોસ્પિટલ સ્ટાફને ખબર પડી તો તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકી.

  • હોસ્પિટલે એક મહિલા ડોક્ટરને નોકરીમાંથી કાઢી
  • શિફ્ટ પૂરી કરીને ગંદી સાઈટ પર પોતાનો વીડિયો વેંચતી હતી ડોક્ટર
  • સ્ટાફમાં વાત ફેલાતા હોસ્પિટલે ડોક્ટર વિરુદ્ધ એક્શન લીધો

ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ પણ બીમારી હોય, માણસ તરત ડોક્ટર પાસે જાય છે. તેને આશા હોય છે કે હવે તેનો જીવ માત્ર ડોક્ટર જ બચાવી શકે છે, જોકે એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઓનલાઇન ગંદી સાઇટ પર વીડિયો વેંચતી હતી ડોક્ટર
એક હોટ ડોક્ટરે પોતાની ડ્યૂટી પૂરી કર્યા બાદ સોશિયલ મીડિયા પર નાણાં કમાવાનું શરૂ કર્યું. તે ઓનલાઇન ગંદી સાઇટ પર પોતાના વીડિયો વેચતી હતી. જ્યારે હોસ્પિટલને આ વાતની જાણ થઈ ત્યારે એ ડોક્ટરની હકાલપટ્ટી કરી દેવામાં આવી. ડોક્ટર પર હોસ્પિટલની મર્યાદાભંગ કરવાનો અને ડોક્ટર્સના દરજ્જાને લાંછન લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. હવે આ ડોક્ટરે ઓનલાઇન લોકો સાથે પોતાની સમસ્યા શેર કરી છે.

શિફ્ટ પૂરી કરીને ઘરે 'એક્સ્ટ્રા' કામ કરતી હતી
ડોક્ટરની ઓળખ જોવાન્ના ઈઝાબેલ ઓર્ટેગા (Jovanna Isabel Ortega) તરીકે થઈ છે. હોસ્પિટલમાં તે પોતાની શિફ્ટ પૂરી કરીને ઘરે 'એક્સ્ટ્રા' કામ કરતી હતી અને તેના દ્વારા તે અઢળક નાણાં કમાઈ રહી હતી. જોવાન્ના ઓનલાઇન પોતાના ગંદા વીડિયો વેચતી હતી. આ વીડિયો જોવા માટે લોકોએ જોવાન્નાની ચેનલનું સબસ્ક્રિપ્શન લેવું પડતું હતું અને તેના દ્વારા જોવાન્નાને કમાણી થતી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jovanna Isabel (@jov_ortega)

નોકરીમાંથી કાઢી મુકી
આ વાતનો ખુલાસો ત્યારે થયો, જ્યારે જોવાન્નાના એક દર્દીએ તેની ચેનલનું સબ‌િસ્ક્રપ્શન લીધું. ધીરે ધીરે આ વાત હોસ્પિટલના સ્ટાફમાં ફેલાઈ અને આખરે મેનેજમેન્ટને આ અંગેની જાણ થઈ. જોવાન્નાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. જોવાન્ના પાસે ક્લિનિકલ ન્યૂટ્રિશનની ડિગ્રી છે. આ મામલે જોવાન્નાએ જણાવ્યું, ‘હોસ્પિટલમાં હું બધી જવાબદારી નિભાવતી હતી. મારા પર્સનલ ટાઇમમાં હું શું કરી રહી છું એની સાથે હોસ્પિટલને કોઈ લેવા-દેવા ના હોવો જોઈએ.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ