બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Hong Kong Bans Sale Of MDH, Everest Spices Alleging Presence Of Cancer

ખાદ્ય ભેળસેળ / 'અસલી મસાલા સચ, સચ' MDH મસાલામાં કેન્સર પેદા કરતાં તત્વો મળતાં બે ઠેકાણે પ્રતિબંધ

Hiralal

Last Updated: 03:57 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ખૂબ લોકપ્રિય બનેલા એમડીએમચ મસાલામાં કેન્સર પેદા કરતા તત્વો મળી આવતાં હડકંપ મચ્યો છે.

ટીવી પર ધૂમ મચાવતી જાહેખબર અસલી મસાલા સચ, સચ, એમડીએચ. આ મસાલામાં હવે કેન્સરકારક તત્વો મળી આવતાં હડકંપ સર્જાયો છે. સિંગાપોર બાદ હવે હોંગકોંગ પણ એમડીએચ મસાલાં પર પ્રતિબંધ મૂક્યો છે. 

MDH પ્રાઈવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના ઘણા મસાલામાં કાર્સનીજેનિક પેસ્ટીસાઈડ ઈથલોન ઓક્સાઈડ મળી આવ્યો છે. સિંગાપોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 5 એપ્રિલે ચકાસણી કરી હતી જેમાં સાંબર મસાલા પાવડર, મદ્રાસ કરી પાવડર અને કરી પાવડરમાં એમ ત્રણ બ્રાન્ડમાં કેન્સર કારક તત્વો મળી આવ્યાં હતા. સરકારે વેન્ડર્સને પણ મસાલાનું વેચાણ ન કરવાની સલાહ આપી છે અને માર્કેટમાંથી તેને પાછા ખેંચવાનો ઓર્ડર આપ્યો છે. 

એવરેસ્ટ ગ્રુપ ફિશ કરી મસાલામાં પેસ્ટીસાઈડ મળ્યું
એવરેસ્ટ ગ્રુપ ફિશ કરી મસાલામાં પેસ્ટીસાઈડ મળ્યું છે. કેન્સર પરની ઈન્ટરનેશનલ એજન્સી દ્વારા ગ્રુપ 1ના લેબલિંગ પ્રમાણે એથલિન ઓક્સાઈડથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. 

અમેરિકામાં પણ એમડીએચ મસાલામાં ભેળસેળ સામે આવી હતી 
2023ની સાલમાં પણ અમેરિકામાં એમડીએચ મસાલામાં સાલમોનેલ્લાની ભેળસેળ સામે આવતાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા તેને પાછી ખેંચી લેવાનો ઓર્ડર અપાયો હતો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ