બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Hijab row: Karnataka HC hearing ends, matter to be heard again on February 14

વિવાદ / અંતિમ ચુકાદા સુધી સ્કૂલોમાં ધાર્મિક પોશાક પર પ્રતિબંધ, હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 05:37 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક મોટો ચુકાદો જાહેર કરીને ફાઈનલ ચુકાદો ન આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક પર પ્રતિબંધ મૂકી દીધો છે.

  • હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • અંતિમ ચુકાદા સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક પ્રતિબંધ
  • ત્યાં સુધી સ્કૂલ-કોલેજો શરુ કરી શકાય-હાઈકોર્ટ
  • હિજાબ વિવાદને પગલે સરકારે સ્કૂલ-કોલેજ બંધ કરી રાખી છે
  • હાઈકોર્ટ હવે સોમવારે ફરી કરશે સુનાવણી

હિજાબ પહેરવાની માંગ કરનારાઓને કર્ણાટક હાઈકોર્ટે મોટો ફટકો આપ્યો છે. ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટમાં હિબાજ વિવાદ મામલે સુનાવણી યોજાઈ હતી. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતાવાળી ન્યાયાધીશ કૃષ્ણ એસ દીક્ષિત અને જેએમ ખાજીની ખંડપીઠ આ મામલે ચુકાદો જાહેર કરતા એવું જણાવ્યું કે જ્યાં સુધી કોર્ટનો અંતિમ આદેશ ન આવે ત્યાં સુધી સ્કૂલો અને કોલેજોમાં ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધો રહેશે જોકે સરકારે ત્યાં સુધી સ્કૂલો અને કોલેજો ચાલુ કરી શકે છે. ચીફ જસ્ટિસે એવું પણ કહ્યું કે વિદ્યાર્થીઓ ધાર્મિક ડ્રેસ માટે જીદ ન કરી શકે. ઉલ્લેખનીય છે કે હિબાજ વિવાદ વકરતા કર્ણાટક સરકારે 3 દિવસ સુધી સ્કૂલો અને કોલેજો બંધ કરી દીધી છે. 

હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે બપોરે 2:30 વાગ્યે 

અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી સ્કૂલોમાં ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ કર્ણાટક હાઈકોર્ટ હવે સોમવારે 2.30 વાગ્યે આ કેસની વધુ સુનાવણી કરશે ત્યાં સુધી સ્કૂલોમાં હિજાબ નહીં પહેરી શકાય. 

હિજાબ કવરેજમાં મીડિયા ધ્યાન રાખે-કર્ણાટક હાઈકોર્ટ 

સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસે મીડિયાને અપીલ કરી હતી કે તેઓ કોર્ટના આદેશને જોયા વિના દલીલો દરમિયાન કોર્ટ દ્વારા કરવામાં આવેલી કોઈ પણ ટિપ્પણીની જાણ ન કરે. "જ્યાં સુધી આદેશ પૂર્ણ ન થાય ત્યાં સુધી સોશિયલ મીડિયા, અખબારો અથવા ક્યાંય પણ જાણ કરશો નહીં.આ પહેલા બુધવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન, આ કેસની સુનાવણી કરી રહેલા કર્ણાટક હાઇકોર્ટના જજ જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતે આ મામલાને મોટી બેન્ચને મોકલવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ દીક્ષિતે કહ્યું હતું કે, "આ કેસમાં વચગાળાની રાહતના સવાલ પર પણ મોટી બેન્ચ વિચાર કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ