બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Hibak climbed Ahmedabad in the final journey of the martyred jawan

અમર જવાન / તેરી મિટ્ટી મેં મિલ જાવાં... શહીદ જવાનની અંતિમ યાત્રામાં હિબકે ચડ્યું અમદાવાદ, ભીની આંખો સાથે મોટી સંખ્યામાં જોડાયા લોકો

Vishal Khamar

Last Updated: 04:31 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરાઈવાડીની આર્મી જવાન દેશની સેવા કાજે સેનામાં જોડાયેલા અમદાવાદનાં અમરાઈવાડી ખાતે રહેતા ઘનશ્યામસિંહ શિકરવાર શહીદ થતા પરિવારજનો સહિત મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો.

  • અમરાઇવાડીનો આર્મી જવાન થયો શહીદ
  • ITBPFમાં ફરજ બજાવતો આર્મી જવાન શહીદ
  • ઘનશ્યામસિંહ શિકરવાર નામનો યુવાન શહીદ 

માતૃભુમિની રક્ષા કાજે સીમા પર ઉભા રહેનાર ITBPF જવાન ફરજ દરમ્યાન શહીદ થયા છે. ત્યારે તેઓનાં શહીદ થયાનાં સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે આજે તેઓનાં પાર્થિવ દેહને અમદાવાદનાં અમરાઈવાડી ખાતે લાવવામાં આવ્યો હતો. તેમજ તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે શહીત ઘનશ્યામસિંહ શિકરવારની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

અંતિમ યાત્રામાં  મોટી સંખ્યામાં લોકો જોડાયા
મળતી માહિતી મુજબ અમદાવાદનાં અમરાઈવાડી ખાતે રહેતા  ઘનશ્યામસિંહ શિકરવાર નામનો યુવક ITBPFમાં ફરજ બજાવતો હતો. ત્યારે ફરજ દરમ્યાન તેઓ શહીદ થતા તેઓનાં પાર્થિ દેહને અમદાવાદ અમરાઈવાડી તેઓનાં ઘરે લાવવામાં આવ્યો હતો.જેને લઈને તેઓનાં પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં કલ્પાંત સર્જાયું હતું. ત્યારે આર્મીનાં જવાનો તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં યુવકનાં મૃતદેહને તિરંગામાં લપેટીને લાવવામાં આવ્યો હતો. ત્યારે અંતિમ યાત્રામાં અમરાઈવાડી વિસ્તારનાં તેઓનાં ઘરેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ