બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health problems due to drinking water during eating food

Health / જમતા જમતા પાણી પીવાની કૂટેવ હોય તો મૂકી દેજો, લાપરવાહી પડશે ભારે, જાણો જમીને કેટલા સમય બાદ પાણી પીવું સારું

Manisha Jogi

Last Updated: 01:35 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોને જમતા જમતા પાણી પીવાની આદત હોય છે, જેથી તેઓ સરળતાથી ભોજન ગળે ઉતારી શકે. જેના કારણે આરોગ્યને નુકસાન થાય છે.

  • ઘણા લોકોને જમતા જમતા પાણી પીવાની આદત
  • જમતા જમતા પાણી શા માટે ના પીવું જોઈએ?
  • જમીને કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ

આપણે કઈ રીતે અને શું જમીએ છીએ, તેના પર આપણી હેલ્થ આધાર રાખે છે. ઘણા લોકોને જમતા જમતા પાણી પીવાની આદત હોય છે, જેથી તેઓ સરળતાથી ભોજન ગળે ઉતારી શકે. જેના કારણે આરોગ્યને નુકસાન થાય છે. નિષ્ણાંત અનુસાર જમતા જમતા પાણી શા માટે ના પીવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

પાચન પ્રક્રિયા
જમતા જમતા પાણી શા માટે ના પીવું જોઈએ, તે સમજવા માટે પાચન પ્રક્રિયાને સમજવી જરૂરી છે. ભોજન મોઢામાં જાય એટલે તરત આપણે ચાવવાનું શરૂ કરીએ છીએ, ત્યારપછી લાળ બનવા લાગે છે. લાળમાં ભોજન બ્રેક કરતા એન્ઝાઈમ્સ હોય છે, જે એસિડિક ગેસ્ટ્રિક જ્યૂસ સાથે મિશ્ર થી જાય છે. જે નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષકત્ત્વો એબ્ઝોર્બ કરવા લાગે છે.

પાણી પીવાથી પાચનતંત્ર પર અસર
જમતા જમતા પાણી પીવાથી પાચન યોગ્ય પ્રકારે થતું નથી. ઉપરાંત પાચનતંત્રને નુકસાન થાય છે. અનેક લોકો એવું માને છે કે, પાણી પીવાથી એસિડ અને ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ્સ પતલા થઈ જાય છે, જેથી પાચન સરળતાથી થાય છે. આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ઉપરાંત પેટ બહાર દેખાય છે અને તમે મેદસ્વી બની જાઓ છો. જેના કારણે બોડી શેપ બગડી જાય છે. 

વધુ વાંચો: ખાવાનું ખાવાની સાથે પેટ દડાની જેમ ફુલાઈ જાય છે? 4 વસ્તુ કરશે ગેસ-કબજિયાતમાં જોરદાર અસર, પેટ રહેશે હુષ્ટપૃષ્ટ

જમ્યા પછી ક્યારે પાણી પીવું જોઈએ?
નિષ્ણાંતો અનુસાર જમ્યા પછી તરત પાણી ના પીવું જોઈએ. જમી લો તેના અડધો કલાક પછી પાણી પીવું જોઈએ, જેથી હેલ્થ સારી રહે છે અને પાચન યોગ્ય પ્રકારે થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ