બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / health insurance keep these things in your mind before buying medical insurance

તમારા કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો પહેલાં જાણી લેજો તેના નિયમ અને ફાયદા, રહેશો ફાયદામાં

Manisha Jogi

Last Updated: 08:39 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની ભાગદોડવાળી જીંદગીમાં કોણ ક્યારે બિમાર પડી જાય તેના વિશે કંઈ કહી ના શકાય. આ કારણોસર હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે કેટલીક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

  • કોણ ક્યારે બિમાર પડી જાય તેના વિશે કંઈ કહી ના શકાય
  • હેલ્થ ઈન્શ્યોરન્સના ફાયદા સમજવા જરૂરી
  • હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે આ બાબતોનું પણ ધ્યાન રાખવું

આજની ભાગદોડવાળી જીંદગીમાં કોણ ક્યારે બિમાર પડી જાય તેના વિશે કંઈ કહી ના શકાય. ઘણી વાર વ્યક્તિ ગંભીર બિમારીની ચપેટમાં આવી જવાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે અને મોટો ખર્ચ પણ આવી શકે છે. જો તમારી પાસે હેલ્થ ઈન્શ્યોરન્સ ના હોય તો બધો ખર્ચો જાતે જ કરવો પડે છે. અનેક લોકો પાસે પૈસા હોતા નથી. હેલ્થ ઈન્શ્યોરન્સના ફાયદા સમજવા જરૂરી છે અને હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે કેટલીક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. 

હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવાના ફાયદા

  • હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવાથી પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરવો પડતો નથી. બધો ખર્ચો હેલ્થ ઈન્શ્યોરન્સમાંથી જ થાય છે. 
  • હોસ્પિટલમાં દાખલ થવું પડે, ઈલાજ, દવાનો ખર્ચ, ડોકટરની ફી તમામ વસ્તુ હેલ્થ ઈન્શ્યોરન્સમાં કવર થઈ જાય છે. 

હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદતા સમયે જાણી લેવું જોઈએ કે, હોસ્પિટલાઈઝેશન પહેલા અને પછી કેટલો ખર્ચો કવર કરવામાં આવે છે. હેલ્થ ચેકઅપની સુવિધા છે કે, નહીં અને વેઈટિંગ પીરિચડ કેટલો હોય છે, તે જાણી લેવું જોઈએ. 
  • તમામ કંપનીના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનની સરખામણી કર્યા પછી જ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો. ઓનલાઈન અને ઓફલાઈન કંપનીના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનની સરખામણી કરવી કે, કયા પ્લાનમાં કેટલા પ્રીમિયમમાં શું ફાયદો મળી રહ્યો છે. આ પ્રકારે કરવાથી પૈસા બચી શકે છે તથા અન્ય ફાયદા પણ મળી શકે છે. 
  • અનેક લોકો સમજ્યા વિચાર્યા વગર હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદે છે. આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સના ફાયદા, પ્રીમિયમ અને કવરેજ વિશે સમજવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સના નિયમ અને શરતો એકવાર જરૂરથી વાંચી લેવા, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ