બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / hariyali teej 2023 bhog offer this bhog to shiva parvati on the day of hariyali teej

વ્રતનું મહત્વ / આજના દિવસે ફટાફટ શિવ-પાર્વતીને અર્પણ કરો આ ભોગ, મળશે અખંડ સૌભાગ્યના અપાર આશીર્વાદ

Manisha Jogi

Last Updated: 11:44 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં હરિયાળી તીજનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે માતા પાર્વતી અને શિવજીની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. સુહાગણ મહિલાઓ આ દિવસે વિધિ વિધાન પૂર્વક પાર્વતી માતાની પૂજા કરે છે.

  • હિંદુ ધર્મમાં હરિયાળી તીજનું વિશેષ મહત્ત્વ
  • માતા પાર્વતી અને શિવજીની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે
  • સુહાગણ મહિલાઓ વિધિ વિધાન પૂર્વક પાર્વતી માતાની પૂજા કરે છે

હિંદુ ધર્મમાં હરિયાળી તીજનું વિશેષ મહત્ત્વ છે. આજે હરિયાળી ત્રીજ છે, આજે આ વ્રત કરવામાં આવશે. દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિના રોજ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને શિવજીની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. સુહાગણ મહિલાઓ આ દિવસે વિધિ વિધાન પૂર્વક પાર્વતી માતાની પૂજા કરે છે. 

હરિયાળી ત્રીજનું મહત્ત્વ
પૌરાણિક માન્યતા અનુસાર હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવે પાર્વતી માતાનો સ્વીકાર કર્યો હતો. પાર્વતી માતાએ શિવજીને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કારણોસર ભગવાન શિવ અને પાર્વતી માતાના મિલન પર્વ તરીકે આ દિવસ ઊજવવામાં આવે છે, ઉપરાંત વિધિ વિધાન પૂર્વક પાર્વતી માતાની પૂજા કરવામાં આવે છે. 

સુહાગણ મહિલાઓ આ વ્રત કરે તો તેમનું વૈવાહિક જીવન સુખમયી રહે છે અને કુંવારી કન્યાઓ સારા વ્રતની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. પ્રાચીન કાળથી હરિયાળી ત્રીજના દિવસે સોળ શ્રૃંગાર અને લીલા રંગના કપડા ધારણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે મહિલાઓ હિંચકા ખાય છે. 

ખીરનો ભોગ
હરિયાળી ત્રીજના પાવન અવસરે પાર્વતી માતા અને ભગવાન શિવને ચોખા અને દૂધથી બનેલ ખીરનો ભોગ લગાવો. ત્યાર પછી તે પ્રસાદ તરીકે તે ખીર ગ્રહણ કરો અને પતિને પણ આ ખીર આપો. આ પ્રકારે કરવાથી દાંપત્ય જીવનમાં મિઠાશ આવે છે અને પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે. 

ઘેવર
હરિયાળી ત્રીજ પર ઘેવરનું વિશેષ મહત્ત્વ છે. ઘેવરનો ભોગ શુભ ફળદાયી માનવામાં આવે છે. આ કારણોસર ભગવાન શિવ અને પાર્વતી માતાને ઘેવરનો ભોગ જરૂરથી લગાવવો. આ પ્રકારે કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને વંશ વૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

સોજીનો હલવો
ભગવાન શિવ અને પાર્વતી માતાને સોજીનો હલવો અર્પણ કરી શકાય છે. જેથી ભગવાન શિવ અને શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ