બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Hair from Kandoi Bhogilals sweet

અમદાવાદ / નામ મોટા દર્શન ખોટા! કંદોઇ ભોગીલાલની મીઠાઇમાંથી નીકળ્યા વાળ, જાગૃત નાગરિકે વીડિયો કર્યો વાયરલ

Kishor

Last Updated: 03:14 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો જ્યા આંખો મીંચીને વિશ્વાસ સાથે ખરીદી કરી શકતા હોય તેવી અમદાવાદની ખ્યાતનામ દુકાનોની મીઠાઈમાંથી પણ વાળ નીકળતા હાહાકાર મચી ગયો છે.

  • અમદાવાદમાં મીઠાઈમાંથી નીકળ્યા વાળ
  • કંદોઈ ભોગીલાલ મુળચંદની સેટેલાઇટ બ્રાન્ચની મીઠાઈમાં વાળ નીકળ્યા
  • મીઠાઈ ખરીદ્યા પછી ગ્રાહકને થઈ જાણ
  • સ્વાસ્થ્ય અને ફૂડ વિભાગના ચેકીંગ શંકાના દાયરામાં

દિવાળી સહિતના તહેવારોની સીઝન દરમિયાન રાજ્યના જુદા જુદા શહેરોમાં ખાણીપીણીના ચીજ વસ્તુઓમાંથી જીવાત, વંદા,વાળ નીકળવાની ઘટનાઓ સામે આવી હતી. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ખ્યાતનામ પેઢીના ફૂડમાંથી વાળ નીકળતા હોબાળો મચી ગયો હતો. પેઢીનો ગોબરો વહીવટ ઉઘાડો પડતા તંત્ર દોડતું થયું છે. બીજી તરફ સ્વાસ્થ્ય અને ફૂડ વિભાગના ચેકીંગ કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.

લોકો આંખો મીંચીને વિશ્વાસ કરતા હોય તેવી દુકાનોની મીઠાઈ પણ ખરાબ
કેંસની વિગત અનુસાર અમદાવાદના સેટેલાઇટમાં આવેલી દુકાનમાં ગ્રાહક ખરીદી અર્થે ગયો હતો. આ દરમિયાન સેટેલાઇટમાં કંદોઈ ભોગીલાલ મુળચંદ નામની મોટી બ્રાન્ચની મીઠાઈમાંથી વાળ નીકળ્યા હતા. જેને લઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો અને મીઠાઈ ખરીદ્યા પછી ગ્રાહકને જાણ થતા જ તેણે આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને લઈને તંત્ર પણ દોડતું થયું છે અને તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ