બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / guru purnima 2023 date and time upay how to become rich and successful

Guru Purnima 2023 / આજે ગુરુ પૂર્ણિમા: સાંજ સુધીમાં કરી લો આ કામ, મા લક્ષ્મી વરસાવશે કૃપા, રાશિ અનુસાર જાણી લો ઉપાય

Manisha Jogi

Last Updated: 08:41 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. આ દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી દાન કરવાથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

  • અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઊજવણી
  • ગુરુના આશીર્વાદ લેવાથી જીવનમાં અપાર સફળતા મળે છે
  • ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય

 હિંદુ પંચાંગ અનુસાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવે છે, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો અને તેમના સૃષ્ટિના પહેલા ગુરુ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. આ દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી દાન કરવાથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે. 

ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય

  • ગુરુ પૂર્ણિમાના દિવસે માથા પર કેસર અને હળદરનો તિલક કરો. જેથી કુંડળીમાં ગુરુ મજબૂત થશે અને સુખ સમૃદ્ધિ આવશે.
  • ગુરુની પૂજા કરીને તેમના આશીર્વાદ લો અને માતા પિતા, દાદા-દાદી સહિત તમામ વડીલના આશીર્વાદ લો. 
  • સાંજે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો. 
  • જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક અને સ્ટેશનરીનું દાન કરો. જેથી કરિઅરમાં સફળતાનો યોગ બને છે. 

રાશિ અનુસાર કરો દાન

  • મેષ- લાલ અથવા કેસરી રંગની મિઠાઈ અને ગોળનું તથા કપડાંનું દાન કરો. 
  • વૃષભ- ખાંડ અથવા ચોખાનું દાન કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થશે. 
  • મિથુન- ગાયને લીલો ચારો ખવડાવો અને ગરીબોને મગની દાળનું દાન કરો.
  • કર્ક- જરૂરિયાતમંદ વ્યક્તિઓને દૂધનું દાન કરો.
  • સિંહ- ગરીબોને ઘઉંનું દાન કરવાથી લાભ થશે. 
  • કન્યા- બ્રાહ્મણને ભોજન કરાવવાથી અને દક્ષિણા આપવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. 
  • તુલા- કન્યાઓને ખીર ખવડાવો, જેથી જીવનમાં ધન અને માન સમ્માનમાં વૃદ્ધિ થશે. 
  • વૃશ્વિક- વાનરોને ગોળ અને ચણા ખવડાવો, બાળકોને પુસ્તક તથા શિક્ષણ સામગ્રીનું દાન કરો. 
  • ધન- ચણાનો લોટ, ઘી અને ખાંડનું દાન કરો.
  • મકર- ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાંનું દાન કરો. 
  • કુંભ- વૃદ્ધાશ્રમમાં ભોજન અને કપડાંનું દાન કરો, શક્ય હોય તો મંદિરમાં કાળી અડદનું દાન પણ કરી શકો છો. 
  • મીન- ચણાનો લોટ અથવા પીળા રંગના ભોજનનું દાન કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ