બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujaratis Caution: If you take a selfie in Saputara, you have to go to lockup

પ્રવાસન / ગુજરાતીઓ સાવધાનઃ સાપુતારામાં સેલ્ફી લેશો તો લોકઅપમાં જવું પડશે

Kiran

Last Updated: 04:44 PM, 24 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદમાં ગુજરાતીઓ માઉન્ટ આબુ, સાપુતારા જેવાં હિલ સ્ટેશનો પર ફરવા જવા માટે દોટ મૂકી

  • હિલ સ્ટેશન પર ફરવા જતા લોકો માટે માઠા સમાચાર 
  • હવે આ જગ્યાઓએ સેલ્ફી લેશો તો થઈ શકે છે જેલ 
  • હવે હિલ સ્ટેશનો પર ફરવા જતો લોકો માટે સેલ્ફી પર રોક 

વરસાદમાં ગુજરાતીઓ માઉન્ટ આબુ અને સાપુતારા ફરવા માટે નીકળી પડ્યા છે. જે કોઇ અમદાવાદીઓ સાપુતારામાં હોય અથવા તો જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તેવા લોકો કેટલીક જગ્યાએ ફોટોગ્રાફ્સ પાડતા પહેલાં દસ વખત વિચાર કરજો. કારણકે સેલ્ફીની લાહ્યમાં તમારે લોકઅપમાં પણ જવું પડશે. ડાંગના જિલ્લા અધિક કલેક્ટરે કેટલીક જગ્યા પર સેલ્ફી અને ફોટોગ્રાફ્સ પાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. 

હિલ સ્ટેશન પર ફરવા જતા લોકો માટે માઠા સમાચાર 

કોરોનાની બીજી લહેરે અમદાવાદ સહિત ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો. જેના કારણે ગુજરાતીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતીઓએ માઉન્ટ આબુ તેમજ સાપુતારા જેવાં હિલ સ્ટેશનો પર ફરવા જવાનો પ્લાન કરી દીધો છે. વરસાદી માહોલમાં સાપુતારામાં ઠેરઠેર લીલોતરી, પહાડો પરથી પડતાં નાનાં મોટાં ઝરણાં, ખુશનુમા વાતાવરણ જન્નતથી કાંઇ કમ નથી હોતું. અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યમાંથી લોકો વરસાદમાં સાપુતારા જવાનો પ્લાન બનાવે છે. કોરોનાથી માનસિક રીતે તૂટેલા લોકો પણ ફ્રેશ થવા માટે સાપુતારા અને ડાંગ જિલ્લામાં તૈયાર થઇ ગયા છે. 

હવે હિલ સ્ટેશનો પર ફરવા જતો લોકો માટે સેલ્ફી પર રોક 

સાપુતારામાં એન્જોય કરવા માટે જેને પણ જવું હોય તે જઇ શકે છે પરંતુ ત્યા કેટલાક પ્રતિબંધ આવી ગયા છે.   સાપુતારા તેમજ ડાંગમાં કેટલીક જગ્યા પર સેલ્ફી અને ફોટોગ્રાફ્સ પાડવા પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ મોટી નદીઓ, તળાવો, ચેકડેમ, નાળાં તેમજ જિલ્લામાં આવેલા નાના મોટા ધોધ વગેરેમાં માછલાં પકડવાં, નહાવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે. 

હવે આ જગ્યાઓએ સેલ્ફી લેશો તો થઈ શકે છે જેલ 

ડાંગ જિલ્લામા આવતા સહેલાણીઓ ગમે તે સ્થળ પર ઊભા રહીને મોબાઇલમાં ફોટા તેમજ સેલ્ફી લેવા જાય છે, અને વહેતાં પાણીનાં વહેણમાં વહી જઈ મૃત્યુ થવાની ઘણી સંભાવનાઓ રહેલી છે. જેથી આ બધી પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવો અતિ આવશ્યક જણાતું હોઈ ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોર (જી.એ.એસ) દ્વારા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન ઉક્ત બાબતો ઉપર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ