બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujaratis beware! Cases have dropped, Corona has not gone, find out how many cases were reported in the sitting year

સચેત / ગુજરાતીઓ સાવધાન! કેસ ઘટ્યા છે, કોરોના ગયો નથી, જાણો બેસતા વર્ષે કેટલા નોંધાયા કેસ

Mehul

Last Updated: 10:39 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેસતા વર્ષે રાજ્યમાં કોરોના સંક્રમણનાં 20 કેસ નવા આવ્યા છે. દિવાળી અને નૂતન વર્ષના આંકડાઓમાં કોઈ ખાસ તફાવત નથી છતાં સાવચેતી એ જ સલામતી પણ છે.

  • ગુજરાતમાં કોરોના સંક્રમણના 20 નવા કેસ 
  • પ્રવાસન સ્થળો પર સહેલાણીઓની ભીડ 
  • અત્યારથી જ સાવચેતી એ સલામતી છે  

ગુજરાત સહીત દેશભરમાં દીપોત્સવી પર્વની ધૂમ છે ત્યારે, ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં  તહેવારોનો ઉત્સાહ બમણો થયો છે.દિવાળીની રાત્રે અમદાવાદમાં થયેલી આતિશબાજી એ વાતની ગવાહી આપી કે,મોંધવારી છતાં તહેવાર સામે આ એક વહેવાર જ છે ઉજવણીનો.

આ વચ્ચે,કોરોના સંક્રમણને પણ કેમ ભૂલાય ? બેસતા વર્ષે રાજ્યમાં કોરોના સંક્રમણનાં 20 કેસ નવા આવ્યા છે. દિવાળી અને નૂતન વર્ષના આંકડાઓમાં કોઈ ખાસ તફાવત નથી છતાં સાવચેતી એ જ સલામતી પણ છે. 

રાજ્યમાં કોરોનાના નવા 20 કેસ સાથે કુલ  એક્ટિવ કેસની સંખ્યા 223 પર પહોચી છે. જ્યારે કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત 4 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.આજે કોરોનાને કારણે એકપણ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું. રાજ્યભરમાં અત્યાર સુધી 10090 નાગરિકોના મૃત્યુ થયા છે.

કોરોના સંક્રમણને મહાત આપી 17 દર્દીઓ પરત ઘરે ફર્યા છે.અત્યાર સુધી રાજ્યમાં 816387 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા પર પહોચ્યો છે. બેસતા વર્ષે  વડોદરામાં 7 કેસ, જુનાગઢમાં 4, વલસાડમાં 4 ,અમદાવાદમાં 2, સુરતમાં 2, રાજકોટમાં એક કેસ નોંધાયા છે. રાજ્યભરમાં આજે 4 હજાર 365 નાગરિકોનું રસીકરણ થયું તો  અત્યાર સુધી રાજ્યમાં રસીના 7.15 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ